અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એક પછી એક ફ્લાઈટમાં આવતી ખામીઓ એના કિસ્સાઓ જે હોય છે એ ખૂબ ગંભીર અને ભયાનક હોય છે. એ કિસ્સાઓ જ્યારે આપણે સાંભળીએ તો આપણને એવું થાય કે જ્યાં સુધી ફ્લાઈટ ટેકઓફ ન થવાની હોય ત્યાં સુધી આ ખામીઓ ખબર જ નહી પડતી હોય.
ફરી એકવાર એવું થયું છે દિલ્હીથી કાઠમાંડુ જતી સ્પાઇસજેટની ફ્લાઈટમાં પાછળના ભાગમાં આગ લાગી. નમસ્કાર આપની સાથે હું છું પાયલ. ગુરુવારે દિલ્હીથી કાટમાંડુ જતી સ્પાઇસજેટની ફ્લાઈટ SG041 ના પાછળના ભાગમાં આગ લાગી આ વાત બીજા વિમાનના પાયલટને જાણ થતા એ ઘટના તરત જ જે હતી એ ટેકઓફ થવાનો હતો એ ઊભો રાખી દીધુંરનવે ઉપર જ એ ફ્લાઈટ ઊભી હતી. સ્પાઇસજેટની કાટમાંડુ જતી ફ્લાઈટમાં 100 થી વધુ મુસાફરો હતા.
વિમાન દિલ્હી એરપોર્ટથી સવારે 8 અને 10 વાગ્યે નીકળવાનું હતું. કાટમાંડુ પહોંચવાનો સમય 955 નો હતો પરંતુ પાછળના ભાગમાં જે પાઈપ હતી ત્યાં આગ લાગવાની અને ધુવાણા દેખાયા અને પછી એ ફ્લાઈટ જે છે 3 વાગ્યા સુધી ત્યાં જ રહેવા દીધી ઉડાન ન ભરી ફ્લાઈટે આ પહેલીવાર બનેલી કોઈ ઘટના નથી આની પહેલા પણ અનેક એવા સમાચારો આવ્યા છે અત્યારે તો એ મુસાફરોને સુરક્ષિત રીતના જે બીજો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો એ કરી દીધો છે પણ પ્રશ્ન એ થાય છે કે એક પ્લેન ક્રેશની દુર્ઘટના એના પછીલાઈનથી આવતી આ બધી દુર્ઘટનાઓ અને જે પ્લેનમાં ખામીઓ હોય છે એના સમાચાર આવે છે એ ગભરાવે એવા સમાચાર છે.
આના પહેલા ક્યારે આવું બન્યું છે તો 11 જુલાઈ 2025 હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ ai315 માં પણ આવી જ એક ઘટના બની હતી કે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ અને ગેટ ઉપર જ એને ઊભી રાખી દેવામાં આવી કારણ કે એમાં ધુવાણા દેખાયા હતા. એના પછી પુણેથી દિલ્હી જતી સ્પાઇસજેટની જે ફ્લાઈટ હતી ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવી પડી 6:40 વાગ્યે પુણેથી ઉડાન ભરી રહી હતી
અને 8 ને 10એ દિલ્હી પહોંચવાનું હતું પરંતુ ટેકનિકલ સમસ્યાનેકારણે ટેકઓફ બાદ અને તરત જ પુણેમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવી પડી એના પછી સુરતથી એક ફ્લાઈટ દુબઈ જઈ રહી હતી એને પણ પછી પાછી અમદાવાદ લાવી અને ત્યાં એને લેન્ડિંગ કરવા કરાવવામાં આવ્યું જ્યારે દરિયા વચ્ચે હતી એ ફ્લાઈટ ત્યારે ખબર પડી કે ફ્લાઈટમાં કઈક ટેકનિકલ ખામી છે એનું એક એન્જિન છે એ બંધ થવાની ની પરિસ્થિતિમાં છે. પછી પાયલટે ત્યાંથી કોલ આપી અને પછી એને અમદાવાદ લેન્ડિંગ કરાવવામાં આવી ફ્લાઈટ પણ પ્રશ્ન એ થાય છે કે પ્લેન ક્રેશની દુર્ઘટના પછી સતત આવા સમાચારો આવવા એય સામાન્ય નથી.
જ્યારે કોઈપણ માણસ ફ્લાઈટમાં બેસતું હોય તો એ સુરક્ષા સાથેબેસતું હોય કે એના ટેકઓફથી લઈને લેન્ડિંગ સુધીની તમામ જવાબદારીઓ અને ટેકનિકલ જેટલી પણ વસ્તુઓ હશે ચેક કર્યા પછી જ એમને બેસાડવામાં આવતા હશે. કાટમાંડુ માટે જનારા એ 100 લોકો હતા એમના જીવ એ ગળે ચોંટી ગયા હતા કારણ કે એમને ખબર જ ન પડી કે અચાનકથી ધુવાણા ક્યાંથી આવ્યા પ્લેન ક્રેશની દુર્ઘટના પછી જેટલા પણ લોકો ટેકઓફ કરે છે
એટલે જે ફ્લાઈટ ટેકઓફ કરતા હોય એમનામાં પણ એક ડર છે કે કશું ખોટું ન થઈ જાય આપણે ટેકનિકલ રીતના ભલે કેટલું પણ ધ્યાન રાખતા હોય એ જ્યાં સુધી ઉડાન ન ભરે ત્યાં સુધી આપણે કેમ એવું માની લઈએ છીએ કે એમાં બધુંસરસ જ છે ટેકનિકલ ખામી હોય તો આપણે પહેલા જે ફ્લાઈટને રદ્દ કે પછી એને ફ્લાઈટના બીજા કોઈ ઓપ્શન કેમ નથી શોધતા એ પણ મોટો ો પ્રશ્ન છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કોમેન્ટ્સમાં જણાવજો