Cli

આમિર ખાનના ત્રીજા લગ્નની અટકળો વચ્ચે પુત્રી ઇરા ખાન ચિંતામાં જાણો શુંછે પૂરો મામલો…

Bollywood/Entertainment Breaking

90ના દશકાની ફિલ્મોથી પોતાની અલગ જ અદાઓથી આજ સુધી જાણીતા આમિર ખાન અત્યારે પોતાની આવનારી ફિલ્મ લાલસિંહ ચડ્ડાથી વધુ પોતાના ત્રીજા લગ્નને લીધે ચર્ચામાં છે જણાવી દઈએ અમીરનું નામ કેટલાક સમયથી ફિલ્મ દંગલમાં સ્ટાર રહેલી ફાતિમા સના શેખ સાથે જોડાયેલ છે.

જાણકારી માટે જણાવી દઈએ આમિર ખાને અચાનક 15 વર્ષના લગ્નગાળાને પૂર્ણ કરતા કિરણ રાવ સાથે છૂટાછેડા લીધા પિતા આમિર ખાનની અત્યારે ફાતિમા સાથે લગ્નની અટકળો ચાલી રહી છે એવામાં પુત્રી ઇરા ખાન ડિપ્રેશમાં ચાલી ગઈ છે ઈરાનું કહેવું છેકે તેઓ પુત્રી ઉંમરની યુવતી સાથે લગ્ન કઈ રીતે કરી શકે.

પિતાની ત્રીજા લગ્નની અટકળો કાલી રહી છે એવામાં પુત્રી ઇરા ખાને રિએક્શન આપતા કહ્યું જ્યારથી તેમને આ વાત સાંભળી છેકે ફાતિમા સાથે લગ્ન કરી લીધા છે ત્યારથી બહુ ચિંતામાં આવી ગઈ છે તેને એ નથી સમજમાં આવી રહ્યું કે પિતા આમિર ખાન એવું ન કરી શકે આ માત્ર એક અફવા હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *