Cli

લ્યો બોલો લગ્નમાં ને લગ્નમાં કેટરીના પોતાની ફિલ્મનું શૂટિંગ પણ ભૂલી ગઈ ! સલમાનને કહ્યું નો…

Bollywood/Entertainment Breaking

શું લગ્ન થતાંજ કેટરીના કૈફ બદલાઈ ગઈ છે લગ્ન થતા કેટરીના પોતાની વાતોથી ફરી ગઈછે શું સલમાનને ટાઇગર 3 ફિલ્મના શુટિંગથી એકલાજ છોડી દીધો છે એવોજ કંઈક રિપોર્ટ સામે આવ્યો છે પહેલા ખબર આવી હતી કે રાજસ્થાનમાં કેટરીના કૈફના લગ્ન છે એટલા માટે સલમાને ટાઇગર ફિલ્મનું શુટિંગની તારીખમાં ફેરફાર કર્યો હતો.

કારણ કે ફિલ્મમાં કેટરીના ન હતી એટલે માટે શૂટિંગ ન થઈ શકે એટલા માંટે પુરી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો અને તે તારીખ 15 ડિસેમ્બરના રોજ રાખવામાં આવ્યું હતું હવે 15 તારીખના રોજ ટાઇગર ફીમનું શૂટિંગ તો શરૂ થઈ ગયું છે સલમાન ખાન તો શૂટિંગમાં પહોંચી ગયા છે પરંતુ કેટરીના કૈફ શૂટિંગમાં પહોંચી નથી.

હવે કેટ તારીખમાં ફેરફાર કરી રહી છે કહેવાય રહ્યું છેકે કેટરીના કૈફનું 20 ડિસેમ્બરના રોજ રિશપ્સન છે તેના બાદ 22 તારીખના રોજ પતિ વિકી ઇન્દોર નીકળશે તેમની આવનારી ફિલ્મના શુટિગ માટે વાત કરીએ કેટની તો તેઓ આ પુરા મહિનામાં ફિલ્મનું શૂટિંગ નહીં કરે કારણ 23 સુધી કેટરીના ખુદ વ્યસ્ત છે જયારે 23થી 3 જાન્યું સુધી સલમાન રાજાઓ પર જઈ રહ્યા છે.

સ્વાભાવિક છે સલમાન એ દિવસોમાં દર વર્ષે રજાઓ લેછે એવામાં ટાઇગર ફિલ્મનું શૂટિંગ 2020માં શરૂ થશે જે શૂટિંગ દિલ્હી અને લખનૌમાં કરવામાં આવશે કહવાઈ રહ્યું છેકે હવે 2022 માં નવી તારીખ કરવામાં આવશે જે કેટરીના કૈફ અને સલમાન ખાનના હિસાબે નક્કી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *