કોરોનાની મહામારી વચ્ચે પણ સાઉથની ફિલ્મો ધમાકેદાર રેકોર્ડ બનાવી રહી છે તેમાં વાત જો સિનેમાઘરની હોય બોક્સઓફિસની હોય કે ઓટિટિની હોય બધી બાજુ સાઉથની ફિલ્મોની બોલબાલા જોવા મળી રહી છે જણાવી દઈએ સાઉથના સુપર સ્ટાર ચિયાન વિક્રમની આવનાર ફિલ્મ મહાનની વાત કરીએ તો.
તે ફિલ્મને લઈને દર્શકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મ મહાનમાં વિક્રમ પોતાના પુત્ર ધ્રુવ સાથે જોવા મળશે આ સાઉથની ફિલ્મ મહાન આવતા અઠવાડિયે અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર જોતા દરેક ફિલ્મની રિલીઝ થવાની રાહ જોઈ રહ્યું છે જેનાથી અંદાજ લગાવાઈ રહ્યા છેકે ફિલ્મ અલગજ રેકોર્ડ બનાવશે.
ફિલ્મ રિલીઝ થાય તે પહેલાજ અનોખો રેકોર્ડ બનાવી દીધો છે જેને કોઈ તોડી નહીં શકે અત્યાર સુધી તમે જોયું હશે કે ફિલ્મોમાં પુત્ર અને પિતાની જોડી જોઈ હશે જેમાંથી સની ધર્મેન્દ્ર અને અભિષેક ધર્મેદ્ર જેવા અનેક સ્ટાર હતા એમની ફિલ્મો સિનેમાઘરમાં જોવા મળતી પરંતુ આ પહેલી એવી પિતા પુત્રની જોડી છે.
જેઓ પ્રથમવાર ઓટિટિ પ્લેટફોર્મમાં સાથે જોવા મળશે જે એક પહેલો રેકોર્ડ આ બંને પિતા પુત્રનો બનશે મહાન ફિલ્મ પહેલા એવી કોઈ ફિલ્મ ઓટિટિમાં રિલીઝ નથી થઈ જેમાં પિતા પુત્ર ફિલ્મમાં સાથે જોવા મળ્યા હોય જણાવી દઈએ મહાન ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ પર 10 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.