Cli
લગ્ન ના 4 મહીના બાદ જુડવા બાળકોની માં બની સાઉથની મોટી અભિનેત્રી નયનતારા, જાણો પુત્ર કે પુત્રી...

લગ્ન ના 4 મહીના બાદ જુડવા બાળકોની માં બની સાઉથની મોટી અભિનેત્રી નયનતારા, જાણો પુત્ર કે પુત્રી…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઇન્ડસ્ટ્રી ની મોટી અભિનેત્રી નયનતારા લગ્નના ચાર મહિના બાદજ માં બની છે એમને જુડવા સંતાનોને જન્મ આપ્યો છે અભિનેત્રી નયન તારાએ આ વર્ષે નવ જૂન ના રોજ ડિરેક્ટર વિજ્ઞેસ શિવન થી લગ્ન કર્યા હતા જે લગ્ન સમગ્ર દેશમાં ચર્ચા માં રહ્યા હતા બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સેલિબ્રિટી સહીત.

રાજનેતાઓ પણ આ લગ્ન માં ઉપસ્થિત રહ્યા હતા નયન તારાએ પોતાના બંને બાળકો સાથે ફોટો પણ શેર કર્યા છે જેમાં નરયનતારા બાળકોના નાના પગ ને ચૂમતી જોવા મળે છે ફોટો પોસ્ટ કરતા વિજ્ઞેસે લખ્યું છે આજે નયન અને હું મમ્મી પપ્પા બની ગયા છીએ અમારે જુડવા બાળકો આવ્યા છે અમારી દુઆઓ અને પુર્વજોના.

આર્શીવાદ ના ભાગરૂપે અમને જુડવા બાળકો નું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આપ બધાના આર્શીવાદ અમને જોઈએ ઉરઈ અને ઉરગમ જોકે ઘણા લોકોના મનમાં એ સવાલ ઉદ્દભવી રહ્યો છેકે આખરે ચાર મહિનામાં નયનતારા માં કેવી રીતે બની શકે કારણકે લગ્નના સમયે તે પ્રેગ્નન્ટ નહોતી દેખાતી કે તેનું બેબી બમ્પ પણ દેખાતું નહોતું.

જોકે થોડા સમય પહેલા નયન તારા અને વિજ્ઞેસનો એક વિડિયો પણ સામે આવ્યો હતો જેમતે નાના નાના બાળકો સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા અને કેપ્શન માં લખ્યું હતું કે અમે ભવિષ્ય માટે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ જોકે આ વાતનો ખુલાસો થયો છેકે આ બાળકોનો જન્મ સેરોગેસી થી થયો છે.

બંને એ પહેલાંથી આ નિર્ણય કર્યો હતો જોકે આ વાત એમને જાહેર કરી નહોતી જેમને આજે જુડવા બાળકોના રુપે મોટી ખુશી મળી છે નયન તારા સાઉથ ફિલ્મો ની મોટી અભિનેત્રી છે એને ફિલ્મ જગતમાં ઘણી હીટ ફિલ્મો આપી છે આવનારા સમયમાં તે બોલીવુડ માં પર ડેબ્યુ કરવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *