સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ફેમસ સુપર સ્ટાર અભિનેતા યસ પોતાના સાદગી ભર્યા સ્વભાવથી લોકોના દિલ જીતતા આવ્યા છે તેમની ફિલ્મ કેજીએફ અને કેજીએફ 2 ભારતીય સિનેમા જગતમાં સૌથી મોટી સાબીત બની અને બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી માત્ર ભારત નહીં પણ વિદેશમાં પણ ખુબ કમાણી કરી.
સાઉથ સુપરસ્ટાર યશ દેશ વિદેશમાં ખુબ જ લોકપ્રિય બન્યા આવડા મોટા સ્ટાર હોવા છતાં પણ તેઓને બિલકુલ ઘંમડ નથી એક કાર્યક્રમમાં તેમને પોતાના 800 ફેન્સ સાથે સેલ્ફી લેતા એક રેકોર્ડ બનાવી દિધો હતો તેમને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મ આપી છે .
તેમના ફેન આજે ભારતભર માં છે ફિલ્મ કેજીએફ બાદ લોકો તેમને તેમના પાત્ર રોકીભાઈ થી જ સંબોધન કરતા જોવા મળે છે તાજેતરમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે સુપર સ્ટાર યસે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેઓ તેમની પત્ની રાધિકા અને બંને .
બાળકો સાથે પોતાના ગામડે ગયા છે તેમના પિતા સાથે મસ્તીભર્યા માહોલમાં જોવા મળે છે યશ પોતાની પત્ની અને બાળકો સાથે ટ્રેક્ટર ચલાવતા જોવા મળે છે આ શુભ દિવસે તેઓ પુજા પાઠ કરતા જોવા મળે છે સુપરસ્ટાર યશ પોતાના પરીવાર સાથે ગામડે સમય વિતાવે છે તેઓ ફિલ્મી કેરિયરની સાથે.
પોતાના પરીવારને જ હંમેશા સમય આપે છે તહેવારો પર તેઓ મોટી પાર્ટીઓ થી દુર ગામડે જોવા મળે છે તેમના પિતા આજે પણ ખેતી કરે છે યશના બાળકો તેમની દાદીમા સાથે રમી રહ્યા છે સુપરસ્ટાર રોકીભાઈએ આ તસવીરો શેર કરતા કેપ્સન માં આપબધાને મકરસંક્રાંતિ પોગંલ માંઘ.
બિહ ઉત્તરાયણ પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ લાગણીનો પર્વ આપના જીવન માં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાથના લખેલું છે આ તસવીરો પર અત્યાર સુધી 2 મીલીયન લાઈક અને કમેન્ટ આવી ચુકી છે લોકો યશ ની સાદગી ભર્યા જીવન પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા છે.