17 ડિસેમ્બર 2021 ના રોજ એક સાઉથની મોટી ફિલ્મ રિલીઝ થઈ જે ફિલ્મનું નામ પુષ્પા છે મિત્રો આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે જ 71 કરોડની કમાણી કરી હતી જે એક બહુ મોટો રેકોર્ડછે આ પોસ્ટ દ્વારા મિત્રો વાત કરીશુ અલ્લુ અર્જુન વિશે અને જાણીશુ પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુનને કામ કરવા માટે કેટલા કરોડ રૂપિયા મળ્યા છે.
મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ આમ તો અલ્લુ અર્જુન કોઈ એક ફિલ્મમાં કામ કરવા માટે બારથી પંદર કરોડ ચાર્જ લેછે પરંતુ આ પુષ્પા ફિલ્મમાં કામ કરવા માટે અલ્લુ અર્જુને 50 કરોડ લીધા છે તેવું ચર્ચાઈ રહ્યુંછે હા મિત્રો અલ્લુ અર્જુનને આ ફિલ્મ માટે 50 કરોડ મળી રહ્યા છે પુષ્પા ફિલ્મને અત્યારે પણ પ્રેક્ષકોની સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
છેલ્લા બે વર્ષની અંદર પુષ્પા ફિલ્મે બોક્સઓફીસના તમામ રેકોર્ડ તોડી દીધા છે જણાવી દઈએ પુષ્પા ફિલ્મનો પહેલો ભાગ આવ્યો છે જેનો બીજો ભાગ આવશે તો એવું થઈ શકે બંને ભાગના મિલાવીને અલ્લુ અર્જુનને 50 કરોડ મળ્યા હોય મિત્રો તમે પુષ્પા ફિલ્મ જોઈ કે નહીં તેના વિશે કોમેંટમાં જરૂર જણાવજો