Cli
સાઉથ એક્ટર પહોંચ્યા અયોધ્યા રામ મંદિરમાં કર્યું 50 કરદોનું દાન ? હવે તે સાચું કે અફવા છે જાણો શું છે હકીકત...સાઉથ એક્ટર પહોંચ્યા અયોધ્યા રામ મંદિરમાં કર્યું 50 કરદોનું દાન ? હવે તે સાચું કે અફવા છે જાણો શું છે હકીકત...

સાઉથ એક્ટર પહોંચ્યા અયોધ્યા રામ મંદિરમાં કર્યું 50 કરદોનું દાન ? હવે તે સાચું કે અફવા છે જાણો શું છે હકીકત…

Bollywood/Entertainment Breaking

ભારતમાં હાલ માં સૌથી જોવાતી ફિલ્મો માં બોલિવૂડ ને પણ પાછડ છોડે છે સાઉથ મુવી આજે સમગ્ર ભારત સહીત વિદેશમાં પણ સાઉથ ફિલ્મો નો દબદબો છે જેના સુપર સ્ટાર અભિનેતા જેઓ પોતાની ફિલ્મ KGF ને લીધે ખુબ પ્રસિદ્ધ આને ફેમસ બન્યા હતા એવા યશ ને લોકો રોકીભાઈના નામથી.

ખુબ પસંદ કરે છે એમનો તાજેતરમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો એ ફોટો માં યશ રામમંદિર ની બહાર ગળામાં કેશરી રુમાલ અને માથે તિલક સાથે જોવા મળ્યા હતા જે પોસ્ટ પર લખેલું હતું કે રામમંદિર ના નિર્માણ સહાય માટે એમને 50 કરોડ ડોનેટ કર્યા છે જે લોકોએ.

આ પોસ્ટ ને સાચી ખોટી જાણ્યા વગર ખુબ શેર કરી હતી જોકે આ બાબતની તપાસ કરતા સમગ્ર પોસ્ટ ખોટી અને અફવા હતી જેને કોઈ યુઝર દ્વારા યશ નો ફિલ્મ રજુ થતા પહેલાનો એપ્રિલ નો ફોટો છે જેમાં તે ખાલી દર્શનાર્થે પહોંચ્યા હતા અને કોઈ 50 કરોડનુ દાન નહોતું કરેલું જેને પોતાના.

કોઈપણ ઓફીસીયલ સોસીયલ પ્લેટફોર્મ પર નથી જણાવ્યું અને રામમંદિર માં પણ એનો રેકોર્ડ નથી આ એક માત્ર અફવા હતી રોકીભાઈના સાઉથથી લઈને હિન્દી દર્શકોમાં ખુબ પસંદ કરવામાં આવે છે તેઓ અત્યારે અકેજીએફ 3 ને લઈને પણ ચર્ચામાં છે દર્શકો ફિલ્મની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *