ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝની બોલ્ડ એકટર માંથી એક નમ્રતા મલ્લા અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે એક્ટર સોસીયલ મીડિયામાં એકટીવ રહીને પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે નમ્રતા મલ્લાએ કાળા કલરની બિકીનીમાં પોતાની બોલ્ડ ફોટો શેર કરીને તમામ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
ભોજપુરી એક્ટરે સેલ્ફી લેતા અલગ અંદાજમાં જોવા મળી હતી તેનો આ ફોટો ખુબજ ચર્ચામાં છે અહીં સુંદર સેલ્ફી શેર કરતા એક્ટરે કેપ્શનમાં લખ્યું કે સ્માઈલનું કારણ તમે પોતે બનો નમ્રતા મલ્લા સાઉથમાં પોતાનું આગવું નામ બનાવવા માટે જબરજસ્ત કામે લાગેલ જોવા મળી રહી છે નમ્રતા મલ્લાને.
અત્યાર સુધી કેટલાય ભોજપુરી વિડીઓમાં જોવા મળી છે જણાવી દઈએ નમ્રતા મલ્લા પોતાના ફિટનેસનું ખુબજ ધ્યાન રાખે છે તેઓ પોતાને ફિટ રાખવા જીમમાં રેગ્યુલર જાય છે અને અત્યારે સોસીયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા તેઓ ચર્ચાનો વિષય બનીછે ફોટો અત્યારે ખુબ વાઇરલ થઈ રહી છે.