સાઉથની જાણીતી અભિનેત્રી મોનાલીસા સોસીયલ મીડિયામાં લગાતાર પોતાના ફેન્સ દ્વારા જોડાયેલ રહે છે અભિનેત્રી અત્યારના દિવસોમાં ફોટો અને વિડિઓ શેર કરતી રહે છે જેને ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવતા હોય છે પોતાન જબરજસ્ત અંદાજના કારણે મોનાલીસા માત્ર ભોજુરી કે.
સાઉથ જ નથી પરંતુ પુરા દેશમાં લોકપ્રિય છે એજ કારણ છેકે ફેન ફોલોવિંગમાં બૉલીવુડ એક્ટરને પણ ટક્કર આપે છે મોનાલીસા અભિનય સાથે સાથે સોસીયલ મીડિયામાં પણ ખુબજ એકટીવ રહે છે એવામાં મોનાલીસાએ સોસીયલ મીડિયામાં એક વિડિઓ શેર કર્યો છે વીંડોમાં મોનાલીસા તારીફ ક્યાં કરું.
પર ડાન્સ કરતી જોવા મળી રહી છે વિડીઓમાં મોનાલીસા મોહમ્મ્દ રફીના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે અહીં વિડીઓમાં જોઈ શકાય છે મોનાલિસાએ લાલ રંગનો લેંઘો અને હરા રંગનું ટોપ પહેરેલ જોવા મળી રહ્યું છે ખુલ્લા વાળમાં મોનાલીસા ખુબજ સુંદર દેખાઈ રહી છે મિત્રો તમે શું કહેશો મોનાલીસા વિશે,