Cli

સોનુ સુદે આમ આદમી પાર્ટીને ચકમો આપ્યો અને લઈ લીધો આ મોટો નિર્ણય…

Bollywood/Entertainment Breaking

મુંબઈથી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે સોનુ સુદની બહેન માલવિકા ગઈ કાલે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા કો!રોનાકાળ માં મસીહા બનેલા સોનુ સુદે પાછળના દિવસે ધડાધડ નેતાઓથી મુલાકાત કરી હતી જેમાંથી અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ ચરણજિત સિંહ ચન્ની અને અકાલી દળના સુખવીર બદલથી.

મળ્યા બાદ આખરે એમને ફેંસલો કર્યો કે તેઓ એમની બહેનને કોંગ્રેસથી ટિકિટ અપાવશે આ બધાની વચ્ચે સોનું સુદને અહીં કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે સોનુ સુદે લોકોની મદદ એટલા માટે કરી કારણ તેઓ એક દિવસ ચૂંટણી લડી શકે આની પહેલા કેટલાક લોકોએ આ વાતને જુઠ્ઠી બતાવી હતી.

પરંતુ હવે સાફ છેકે સોનુ પહેલા પોતાની બહેનને રાજનીતિમાં ઉતારશે અને તેઓ જીતી ગયા તો ખુદ સોનુ સુદ પણ રાજનીતિમાં આવશે સોનુ સુદ જોડે અત્યારે ફિલ્મો નથી એટલા માટે અત્યારે તેઓ પોતાનો બધો સમય રાજનીતિમાં લગાવવા માંગે છે જણાવી દઈએ એક મહિના બાદ પંજાબમાં ચૂંટણી યોજવા જઇ રહી છે.

એવામાં સોનુ સુદ એમની બહેન માટે પ્રચાર કરશે કેટલાય લોકોનું માનવું છે સોનુ સુદ રાજકારણ દ્વારા બદલાવ લાવશે સોનુસુદની બહેન રાજકારણમાં જોડાતા કેટલાક ફેન નારાજ થયા છે ત્યારે કેટલાક ફેન ખુશ થયા છે હવે જોવાનું રહ્યું લોકો એમની બહેનને નેતા બનાવે છેકે હરાવીને પાછા મોકલી દેછે આના પર તમારે શું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *