ભારતની નેશનલ સૂ!ટર કોનીકા લાયકની રહસ્યમ રીતે મોત થઈ ગયું કોનિકાની ઉંમર 26 વર્ષ હતી કોલકત્તામાં તે પોતાના ઘરના રોમમાં મૃત હાલતમાં મળી કેટલાક જ લોકો જાણતા હશે કોનિકાથી સોનુ સુદનો ખાસ સબંધ હતો જણાવી દઈએ કોનિકા ની આવતા વર્ષે ફેબ્રુઆરી માં લગ્ન થવાના હતા.
કોનિકા કોલકત્તામાં રાઇફલ શૂ!ટિંગની ટ્રેનિંગ લઈ રહી હતી તેમના માતા પિતા ધનવાદ માં રહે છે ત્યાં ફોન કરીને કોલકત્તા પોલીસે જણાવ્યું કે તેમની પુત્રીની તબિયત બહુ ખરાબ છે તેઓ હોસ્પિટલમાં છે એટલા માટે જલ્દી તમે કોલકતા પહોંચો તેના બાદ માતા પિતા હોસ્પિટલ પહોંચ્યા પછી ખબર પડી કે એમની પુત્રીનુ મોત થઈ ગયું છે.
મોનિકાનો પાર્થિવ દેહ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો પોલીસે જણાવ્યું કે કોનિકા ની બોડી તેમના રૂમમાંથી ઉપર લટકેલી હાલતમાં મળી હવે આ ખુદખુશી છેકે કાવતરું છે તેનું હજુ સુધી નક્કી થયું નથી પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે કોનિકા ના જવાથી ભારત દેશની એક પ્રતિભા ખિલાડીને આપણે ખોઈ દીધી છે.
કોનિકાના પરિવારની આર્થિક હાલત બરાબર નતી એમને રાયફલ ખરીદવાના પૈસા ન હતા ત્યારે બૉલીવુડ એક્ટર સોનુ સુદ તેમણે કોનિકાની મદદ કરી હતી તેમણે 2 લાખ 75 હજારની એક રાયફલ ખરીદીને આપી હતી કારણ કે પૈસાના કારણે ટેલેંટ ના રોકાય પરંતુ અફસોસ મિત્રો આજે મોનીકા જે દેશનું ગૌરવ કહી શકાય આજે આપણી વચ્ચે નથી રહી.