Cli

સલમાન ખાન સાથે લગ્નનો ફોટો જોઈને સોનાક્ષી સિન્હા ગુ!સ્સે ભરાઈ…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હાના લગ્નની વાતને લઈને સોનાક્ષી ભડકી ગઈ છે અત્યારે સોસીયલ મીડિયામાં સલમાન સાથે સોનાક્ષીની કેટલીયે ફેક ફોટો વાઇરલ થઈ રહી છે જેમાં ક્યારેક સલમાન સોનાક્ષીને રિંગ ફેરવતા જોવા મળ્યા તો ક્યારે બંને લગ્નના મંડપમાં બેઠેલ જોવા મળી રહ્યા હતા લગાતાર આવી જૂઠી.

ખબરોથી સોનાક્ષી હવે કંટાળી ગઈ છે અને હવે એમને પુરા મામલે સોનાક્ષીએ પહેલી વાર પોતાનું મૌન તોડ્યું છે રેડિટ પર શેર કરેલ એક પોસ્ટ મુજબ એક ઇન્સ્ટાગ્રામ પેજ પર સલમાન સોનાક્ષીને વીંટી પહેરાવે તેવો ફોટો શેર થયો હતો જેના કેપશનમાં લખેલ હતું સલમાન અને સોનાક્ષીએ ચૂપચાલ લગ્ન કરી લીધા.

પરંતુ આ ફોટોને જયારે સોનાક્ષીએ જોઈએ લીધો તો તેઓ ભ!ડકી ગઈ તો સોનાક્ષીએ એ પોસ્ટમાં કોમેટ કરતા લખ્યું શું તમે એટલા ગાંડા છોકે અસલી અને એડિટ કરેલ ફોટોનો ફર્ક નતી બતાવી શકતા હકીકતમાં કેટલા સમય પહેલા ખબર આવી હતી કે સોનાક્ષી સિન્હા ખાન પરિવારની વહુ બનવાઈ છે મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી.

અત્યારે સલમાન ખાનના ભાઈ સોહેલના સાળા બંટી સજદેહાને ડેટ કરી રહી છે અને જો બંનેનો સબંધ આગળ વધે અને સોનાક્ષી બંટી સાથે લગ્ન કરેતો એ હિસાબે સોનાક્ષી સલમનના પરિવારની વહુ બનશે જયારે આ ખબર સામે આવી તો કેટલાય લોકો તેને ખોટી સમજી લીધી ત્યારથી આ ફવાઓ ચાલી રહી છે હવે તેને લઈને સોનાક્ષી લોકો પર ભ!ડકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *