Cli

શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હાએ કરી લીધી એ અજાણ્યા યુવકથી સગાઈ ? જાણો વિગતે…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર સોનાક્ષી સિન્હાએ પોતાના દમ પર ખુદની ઓળખાણ બનાવી એક્ટરે હમણાં પોતાના ચાહનારા ને એક મોટો ઝટકો આપ્યો છે સોનાક્ષીએ હમણાં 2 દિવસ પહેલા ફોટો શેર કરી હતી જેમાં તેઓ હાથમાં ડાયમંડની રિંગ પહેરેલ જોવા મળી હતી મિત્રો અહીં ખાસ વાત એછે કે સોનાક્ષીએ જે ફોટો.

શેર કર્યો તેમાં હાથમાં રિંગ પહરેલ છે અને તેના હાથમાં બીજા કોઈ વ્યક્તિનો હાથ જોવા મળી રહ્યો છે તેના કારણે અંદાજ લગાવાઈ રહ્યો છેકે સોનાક્ષીએ સગાઈ કરી લીધી છે જયારે બીજી ફોટોમાં સોનાક્ષીએ પોતાના હાથ બીજા કોઈ વ્યક્તિને ખભા પર રાખ્યો છે અને તે વ્યક્તિનું મોઢું નથી જોવા મળી રહ્યું.

પરંતુ અહીં સોનાક્ષીએ આ તસ્વીર શેર કરતા જે કેપશન લખ્યું છે તેનાથી લોકોને પાક્કો એ વિશ્વાસ થઈ ગયો છેકે સોનાક્ષી સિન્હાએ સગાઈ સો ટકા કરી લીધી છે સોનાક્ષી સિન્હાએ ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું આજે મારા માટે મોટો દિવસ છે અને મારા બધા મોટા સપનામાંથી એક સપનું સાચું થઈ જવા રહ્યું છે.

એટલે હું મારી એ ખુશી તમારી જોડે શેર કરવા માટે વધુ રાહ જોઈ નથી શકતી એક્ટરની આ ફોટો સામે આવતાજ સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ થવા લાગી છે જણાવી દઈએ સોનાક્ષીનું નામ લાંબા સમયથી તેના મિત્ર ઝહીર ઇકબાલ સાથે જોડાઈ રહ્યું છે ઝહીરને સલમાન ખાને પોતાની ફિલ્મ નોટનબુકથી લોન્ચ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *