Cli

કંઈ રીતે પોતાના ડ્રાયવરને આપતા હતા પ્રેમ વરુણ ધવન પરંતુ અચાનક દુનિયા છોડી જતા…

Bollywood/Entertainment

વરુણ ધવને પોતાના ડ્રાયવર મનોજ વિશે એવી વાત કહી દીધી છેકે સાંભળવા વાળાના આંશુ આવી જશે કાલ રાત્રેજ હ્નદ!યરોગના હુ!મલાને કારણે મનોજનું નિધન થયું હતું વરુણ સવારે જ મનોજને લઈને મહેબૂબ સ્ટુડીઓ નીકળ્યા હતા વરુણ કેટલાક એડ શૂટિંગ કરવાના હતા મનોજને અચાનક છાતીમાં દુ!ખાવો ઉપડ્યો.

વરુણ એમને લીલાવતી હોસ્પિટલ લઈને ગયા પરંતુ તેઓ ન બચી શક્યા બાળપણથી વરુણ એમની સાથે જ રહ્યા હતા બોલીવુડમાં કોઈ ડ્રાયવર એટલો નજીક નહીં રહ્યો હોય જેટલો વરુણને રહ્યો હતો મનોજને વરુણે લખ્યું છેલ્લા 26 વર્ષોથી મનોજ મારી સાથે હતા તેઓ મારુ બધું હતા મનોજનો આભાર માનવા માટે મારી જોડે શબ્દો નથી.

હું બસ ઇછું છુકે લોકો મનોજનું હ્યુમર અને પૈશન માટે એમને યાદ રાખે હું હંમેશા એ ચીજનો આભારી રહીશ કે મનોજ તમે મારી જિંદગીમાં આવ્યા તેની સાથે વરુણે મનોજ સાથે પોતાનો એક ખુબસુરત વિડિઓ શેર કર્યો જેમાં મનોજને ગળે લગાડીને સ્ટેજમાં આભાર માની રહ્યા છે જેનો વિડિઓ તમે વરુણના સોસીયલ અકાઉન્ટમાં જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *