મિત્રો તમે જાણતા સત્યારે સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાક એક્ટર પોતાની પ્રોફેશનલ જિંદગી કરત પર્શનલ લાઈફના લીધે ચર્ચામાં રહે છે બોલીવુડમાં કેટલાક એવા અભિનેતા છે જેમણે એક વાર નહીં પરંતુ ત્રણ ત્રણ વાર લગ્ન કર્યા એવાજ ઇન્ડસ્ટ્રીઝના કેટલાક જાણીતા એ એક્ટર વિશે આજની પોસ્ટ દ્વારા જણાવીશુ.
આ લિસ્ટમાં પહેલા અભિનેતા કમલ હસનનું નામ સામેલ થાય છે એમણે એક નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન કર્યા છે તેમને વાની ગણપતિ સાથે 1978માં લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના 12 વર્ષ પછી એકબીજાએ છૂટાછેડા આપ્યા જેના બાદ એક્ટર સારિકાથી લગ્ન કર્યા બંનેએ પણ 2004માં છૂટાછેડા લીધા હવે અત્યારે કમલ હસન પાર્ટનર ગૌતમી સાથે રહે છે.
બીજા નંબરમાં કરણસીંગ ગ્રોવર જેમણે પ્રથમ લગ્ન શ્રદ્ધા નિગમ સાથે 2008માં લગ્ન કર્યા હતા પરંતુ 10 મહિના બાદ છૂટાછેડા જેના બાદ સિરિયલની સાથી જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા એમને પણ છુટાછેડા ત્યારબાદ એક્ટર બિપાસા બાસુ સાથે 2016માં લગ્ન કર્યા તેઓ અત્યારે બને સારું જીવન જીવી રાજ્ય છે.
ત્રીજા નંબરમાં સાઉથના સ્ટાર પવન કલ્યાણ છે તેમને પણ ત્રણ વાર લગ્ન કર્યા હતા જેઓ અત્યારે ત્રીજી પત્ની અન્ના લેઝહનેવા સાથે સારું જીવન જીવી રહ્યા છે નંબર ચારમા સૈફ અલીખાન છે તેમની પ્રથમ પત્ની અમૃતા રાવ છુટા છેડા બીજી પત્ની કરીના સાથે કરી છે પરંતુ અત્યારે ખબરો આવી રહી છે સૈફ ત્રીજા લગ્ન કરવાના છે.
પાંચમા લિસ્ટમાં છે આમિર ખાન જેમણે પ્રથમ લગ્ન 1986માં રિના દત્ત સાથે લગ્ન કર્યા હતા જેમના છુટાછેડા બાદ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2021માં બંને અલગ થયા પરંતુ હવે કહેવાય રહ્યું છેકે આમિર ખાન ત્રીજા લગ્ન ફિલ્મ દંગલમાં પુત્રીનો રોલ નિભાવનાર ફાતિમા સના શેખ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.