દુનિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો વિસ્તાર કરી ને 1200 થી વધારે મંદિરો બનાવનાર પ્રમુખસ્વામી મહારાજ નો થોડા સમય પહેલા જ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવામાં માં આવ્યો હતો એ વચ્ચે તાજેતરમાં પ્રમુખ સ્વામી મહારાજના સ્મુતિ મંદિર ની પ્રતિષ્ઠા વિધી કરવામાં આવી છે સારંગપુર ખાતે સાલ 2018 માં.
17 ડીસેમ્બર ના રોજ મહંત સ્વામી ના હાથે સ્મુતી મંદીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો હરીભક્તો ની મહેનતથી ચાર વર્ષ માં સ્મુતિ મંદિર બની ને તૈયાર થઈ ગયું છે નાગરાદી સ્થાપત્ય શૈલી ધરાવતા આ મંદીર ની લંબાઈ અને પહોળાઈ 140 ફુટ સાથે ઉંચાઈ 63 છે જેમાં 7839 પથ્થર નાં સયોજંનથી એક સુદંર.
ઘુમ્મટ ચાર સામરણ અને 16 ઘુમ્મટીઓ આવેલી છે આ સ્મૃતિ મંદિરના સ્તંભ અને ઘુમ્મટમાં સ્વામિનારાયણ ભગવાનના હરી ભક્તો પ્રમુખસ્વામી મહારાજના સંતો ભક્તોની કલાકૃતીઓ નું આવરણ કરવામાં આવ્યું છે સારંગપુર ખાતે 26 જાન્યુઆરી 2023 ના રોજ વસંતપંચમી ના શુભ દિવશે સ્મુતી મંદિરની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.
જેમાં હજારો હરિભક્તો અને મહંત સ્વામી હાજર રહ્યા હતા આ સ્મુતી મંદિરના મધ્યમાં આરશ ની પ્રમુખસ્વામી મહારાજ ની મુર્તિ અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે સ્થાપીત કરવામાં આવી છે વહેલી સવારે 9:30 કલાકે સદગુરુવર્ય સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી અને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક મહાપૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ શુભ દિવસે પ્રમુખ સ્વામી જીવનગાથા નુ નુતન ઓડીઓ પણ પ્રકાસિત કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખસ્વામી મહારાજના જન્મથી નિર્ણયને તેમના મૃત્યુ સુધીના જીવન સંઘર્ષ અને તેમના આદર્શ અને તેમના વિચારો નું આવરણ કરવામાં આવ્યું છે આ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ માં હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.