આમિર ખાનની ફિલ્મોમાં કહાની હોય છે એમની ફિલ્મોથી કંઈક શીખવા મળે છે એમની તમામ ફિલ્મો રેકોર્ડ બનાવે છે અને આ વખતે આમિર ખાનની ફિલ્મે રિલીઝ પહેલા રેકોર્ડ બનાવી લીધો છે આપણે વાત કરી રહ્યા છીએ આમિર ખાનની ફિલ્મ લાલ સીંગ ચડ્ડાની આ ફિલ્મ રિલીઝ તો આવતા વર્ષે થશે પરંતુ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
કારણ કે આ ફિલ્મમાં અલગ વસ્તુ અમીરે કરીછે જે અત્યાર સુધી બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નથી થયું આમિર ફિઝીકલી ફિટ પોતાને રાખ્યા છે ફિલ્મ માટે અમીરે પોતાને તો બદલ્યા છે પરંતુ ફિલ્મનું સિડ્યુલ પણ અમીરે બદલ્યોછે તે એક રેકોર્ડ છે કારણ કે આ ફિલ્મનું શૂટિંગ 200 દિવસ સુધી ચાલ્યું છે.
કહેવાય રહ્યું છેકે અમીરની લગન ફિલ્મ બાદ આ સૌથી લાબું શુટિંગ વળી ફિલ્મ છે 200 દિવસો સુધી શુટિંગ ચાલેલ આ ફિલ્મને બધા દેશોમાં 100 થી વધુ લોકેશન પર શૂટિંગ કરવામાં આવ્યુંછે જે પોતાનો એક રેકોર્ડ છે ફિલ્મમાં એટલી મહેનત લીધી કે અમીરે સોસોયલ મીડિયામાં પોતાને પણ દૂર રહેવું પડ્યું.
જે લોકોએ ફિલ્મના દ્રષ્યો જોયા છે એમનું કહેવું છેકે ફિલ્મ થિએટરમાં અલગ જ અનુભવ આપશે આજ સુધી લોકોએ આવી ફિલ્મ નહીં જોઈ હોય જે રીતે આમિરે આ ફિલ્મમાં અભિનય અને સ્ટોરીમાં કામ કર્યું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મ એક મોટો ટર્નિંગ પોઇન્ટ લાવી શકે છે જોઈએ તો ખાશ કરીને અમીરની ફિલ્મો આવી જ હોય છે.