ગુજરાત ની લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી જેઓએ પોતાના અવાજ થી સમગ્ર ભારતમાં નામ બનાવ્યું પોતાના પારંપરિક પોષાકમાં જ રહી અને સંસ્કૃતિ ભર્યા શબ્દો થકી એમને ગુજરાતી સાહિત્ય ને વેગંવતુ બનાવ્યું ક્યારેય વાહીયાત ગીતો નથી ગાયા એવા ગીતાબેન ના આજે ગુજરાતમાં લાખો ચાહકો છે.
ગીતાબેન ખુબ આધ્યાત્મિક મનોવૃતી ધરાવે છે તેઓ તાજેતરમાં આઈ શ્રી મોગલ મણીધર વડવાળી મોગલ ધામ કાબરવ કચ્છ માતાજીના સાનિધ્યમાં શીશ નમાવવા પહોંચ્યા હતા એમને જોઈને ગાદીપતિ ચારણ ઋષિએ એમને સુમધુર આવકાર આપ્યો કહ્યૂ દિકરી મને એક સોગં સભંડાવ તારો અવાજ મારે સાભંડવો છે.
ત્યારે ગીતાબેન રબારીએ પોતાના સુરીલા કંઠે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડેનો આલાપ ઉઠાવતા સમસ્ત મંદીર ના પટરાગંણને ભક્તિમય બનાવી દિધું હતું મંહત પણ ખુબ ખુશ થયા હતા સાથે લોકોની ભારી ભિડ ગીતાબેન ને સાભંડવા એકત્ર થઈ ગઈ હતી પોતાના સ્વરને અંતિમ માં મોગલની જય બોલાવતા રોકતા ગાદીપતિ.
ચારણ ઋષિએ ગીતાબેનના માથે હાથ મુકતા આર્શીવાદ આપ્યા કે દિકરી ભારતભર માં ધાર્મિક લાગણીઓ ને પોતાના સુમધુર અવાજ થી પ્રત્સાવ અને ખુબ આગળ વધ માં મોગલ હંમેશા બેટા તારી સાથે છે ચારણ ઋષીના શબ્દ સાંભળી ગીતાબેન પણ પ્રફુલ્લિત થઈ ગયા હતા વાચંક મિત્રો આપનો ગીતાબેન રબારી વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.