Cli

શુશાંતસિંહની રહી ચૂકેલ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે અને વિકી જૈનનો હલ્દી પ્રસંગ…

Bollywood/Entertainment Breaking

શુશાંતસિંહ રાજપૂતની એક સમયે રહી ચુકેલી ગર્લફ્રેન્ડ અત્યારે તેના લગ્નની તૈયારીઓ કરી રહી છે 14 ડિસેમ્બરના રોજ અંકિતા અને તેના બોયફ્રેન્ડ વિકી જૈન લગ્ન કરવા જઈ રહ્યા છે બંનેએ ગઈ રાત્રે સગાઈ કરી લીધી છે સગાઈ બાદ અંકિતા અને વિકી બાકીના પ્રસંગો નિભાવી રહ્યા છે થોડા સમય પહેલાજ બંનેએ હળદર લગાવવાનો પ્રસંગ પૂરો કર્યો છે.

હલ્દી પ્રસંગમાં વિકી અને અંકિતાએ ખાસ અંદાજમાં એન્ટ્રી મારી બંને એકબીજાનો હાથ પકડેલા દેખાય હલ્દી પ્રસંગમાં અંકિતા અને વિકીએ ખુબજ ધમાલ મચાવી અને ખૂજબ ખુશ નજરે આવી રહ્યા હતા હલ્દી પ્રસંગમાં અંકિતા લાલ કલરના ડ્રેસમાં જોવા મળી હતી જયારે થનારા દુલ્હે રાજા સફેદ કલરના કુર્તામાં જોવા મળ્યા.

અંકિતાએ હલ્દી પ્રસંગમાં મિત્રો સાથે ખુબજ મસ્તી કરી હતી અને તેની ખાસ મિત્ર અસ્મિતાએ હળદર લગાવી હતી હલ્દી પ્રસંગમાં અંકિતની ખુશી દેખાઈ રહી હતી બેઠા બેઠા અંકિતા મિત્રો સાથે રમતા જોવા મળી હતી જેમાં ખુબજ હસી રહ્યા હતા હલ્દી પ્રસંગમાં અંકિતની સ્માઈલ જોવા લાયક હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *