શુશાંતસિંહ રાજપૂતના ગયા પછી લોકો ધીરે ધીરે પોતાની નોર્મલ જિંદગીમાં પાછા આવી રહ્યા છે જેમાંથી એક રિયા ચક્રવર્તી પણછે તે શુશાંતની ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે જયારે રિયા ચક્રવર્તી ઉપર આરોપ પણ લગાવવામાં આવ્યા હતા કે શુશાંતની જે હાલત થઈ તે રિયાના કારણે થઈ રિયાને ફક્ત પૈસોથી મતલબ હતો જેવા અન્ય આરોપ પણ હતા.
એવામાં રિયા એક વર્ષ સુધી ક્યાંય દેખાણી ન હતી હવે રિયાએ આરામથી ખુલીને જીવવાનું શરૂ કરી દીધું છે હમણાંજ દિવાળી ઉપર રિયા ચક્રવર્તીએ લહેંઘા અને તેની સાથે બ્રાંલેશ પહેર્યું અને કંઈક મૂડમાં હોય તે રીતે ફોટો શેર કરી પણ આ ફોટા ઉપર લોકોના રિએક્શન આવી રહ્યા છે જેમાં યુઝરોએ અલગ અલગ કોમેંટ કરી હતી.
આ પોસ્ટમાં લોકોનું કહેવું હતું કે શુશાંતના પૈસા લઈને હવે આરામથી જિંદગી વિતાવી રહી છે રિયાનું આ સજીધજીને તૈયાર થવું લોકોને બિલકુલ પસંદ આવ્યું ન હતું એજ કારણ હતું સોસીયલ મીડિયામાં રિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે જેમાં એક યુઝરે લખ્યું હતું કે કોઈ બીજું નથી મળ્યું કે શું હજુ સુધી.
જેમાં એક યુઝરેલખ્યું હતું હવે તો મજા છે તારે શુશાંતના પૈસા લઈને મજા કરી રહી છે ભિખારણ ત્યારે કેટલાક લોકોએ રિયાના વખાણ પણ કર્યા હતા જેમણે કહ્યું હતું તમારા જેવી મજબૂત છોકરી અમારા જીવનમાં ક્યારેય નથી જોઈ આ ફોટો જૉઇને બોલીવુડના કેટલાક સ્ટારોને પણ રિયાને સપોર્ટ કર્યો હતો.