ટીવી શો કુડંલી ભાગ્ય મા પ્રિતાનુ પાત્ર ભજવનાર અભિનેત્રી શ્રધ્ધા આર્ય સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમાં એમને એવું કંઈક શેર કર્યું કે જેનાથી સોશિયલ મીડિયા પર એમના ફેન ભડકી ઉઠ્યા હતા ઘણા યુઝરો એમ પણ કહી રહ્યા હતા કે નશામાં રહીને ફોટો ક્લિક કરો છો કુડંલી ભાગ્ય ની કો સ્ટાર.
અંજુમ ફકીયા એ ઈન્સ્ટ્રાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીછે આ તસવીરોમાં બોલ્ડ લુક માં શ્રદ્ધા આર્ય અને અંજુમ ફકીયા ખુબ મજાક મસ્તી કરી રહી છે જેમાં એક તસવીરમાં શ્રદ્ધા આર્ય એ પોતાનો એક હાથથી અંજુમના નિતંબો ને પકડીને પોઝ આપ્યા છે જેમાં અંજુમે બ્લેક બ્રાલેટ પર બ્લુ જેકેટ પહેરેલુ છે અને જેકેટ ના બટનો ને ખુલ્લા છોડીને.
એક હાથ પોતાના માથા પાછડ રાખીને માદક નજરો થી નિતંબો ને ઉપર ઉઠાવી ને પોઝ આપ્યા છે આ તસવીર ને જોતા યુઝરો ભડકી ઉઠ્યા હતા આ તસવીર ને ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતા અંજુમેં કેપ્શન માં લખ્યું હતું કે હજુ સુધી કોઈએ આવી હિંમત કરી નથી કોઈ આટલી હદ સુધી પહોંચી શક્યું નથી આવું સાહસ કોઈએ કર્યું નથી કદાચ લોકોને આ ખોટું લાગી શકે.
ઘણા લોકો મારી મર્યાદા પર સવાલ પણ ઉઠાવી શકે પરંતુ મારા નિતંબો પર તારો જ અધિકાર છે સાથે કૌંસમાં લખ્યું કે માફ કરજો આ મારી સૌથી ખરાબ કવિતા છે પરંતુ હું તને ખૂબ જ પ્રેમ કરું છું આ તસવીરો પર ઘણા યુઝરોએ ખુબ પ્રેમ વરસાવ્યો તો ઘણા યુઝરો ખુબ ટ્રોલ કરી રહ્યા હતા એક યુઝરે લખ્યું કે બધું જ સરસ છે પરંતુ પ્રીતાએ.
હાથ ક્યાં રાખ્યો છેતો બીજા યુઝર લખ્યું કે પ્રિતા કી સૃષ્ટિ અને સૃષ્ટિ કી પ્રિતા બંને એકબીજાના દિલમાં રહે છે ખુબ સરસ તો એક યુઝર લખ્યું કે આ શું પકડી લીધું છે દીદી જો તમારાથી કપડા સંભાળી નથી શકાતા તો શા માટે આવા કપડા પહેરો છો આવી બધી કમેન્ટ્સથી યુઝર ટ્રોધ કરતા જણાયા હતા.