જોન અબ્રાહમે બાહુબલી પ્રભાસને જબરજસ્ત જવાબ આપ્યો છે અત્યારે સાઉથ ફિલ્મોમાં બોલીવુડના દરેક એક્ટર કામ કરવા દોડી રહ્યા છે હાલમાં બોલીવુડના અજય દેવગણ અને આલિયા ભટ્ટની ત્રિપલ આરમાં એન્ટ્રી થઈ જયારે સલમાન ખાને ચિરંજીવી સાથે એમની ફિલ્મનું શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું.
તેના શિવાય શાહરુખ ખાન પણ નયન તારા સાથે નવા ફિલ્મનું શૂટિંગ કરવાના છે સાઉથ ફિલ્મોએ બોલીવુડને ધૂળ ચટાડી રહ્યું છે એમની ફિલ્મો બોલીવુડથી વધુ કમાણી કરી રહી છે પરંતુ તેના વચ્ચે જોન અબ્રાહમે એવું બયાન આપી દીધું છેકે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય હાલમાં ખબર આવી.
હતી કે જોન અબ્રાહ્મણ તેલુગુ ફિલ્મ સાલારમાં પ્રભાસ સાથે જોવા મળશે ઇન્ડિયા ડોટકોમથી વાત કરતા જોને કહ્યુંકે હું ક્યારેય રીઝનલ ફિલ્મો નહીં કરું હું હિન્દી ફિલ્મોનો હીરોછું હું માત્ર એક ફિલ્મનો ભાગ બનવા માટે ક્યારેય સેકન્ડ લીડ રોલ નહીં કરું હું માત્ર બિઝનેસમાં બન્યા રહેવા માટે ક્યારેય પણ બીજા સ્ટારની.
જેમ રીઝનલ ફિલ્મો નહીં કરી શકું જોન અબ્રાહમ આમ પણ બોલીવડુનાં નકશા પર નથી ચાલતા એમની વધુ ફિલ્મો એટલા માટે નથી બનતી કારણ કે તેઓ કોઈની આગળ હાથ નથી ફેલાવતા જોને પોતાના જવાબથી બોલીવુડને પણ જોતું કરી દીધું છે મિત્રો જોનની આ વાત પર તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શકો છો.