ફરહાન અખ્તરની પત્ની શિવાની દાંડેકરે પહેલી વાર પોતાની પ્રેગ્નન્સી પર મૌન તોડ્યું છે હમણાં 19 ફેબ્રુઆરીના રોજ શિવાની અને ફરહાનના લગ્ન થયા હતા લગ્નના 2 દિવસ પણ ન થયા ને શિવાની દાંડેકરની પ્રેગ્નન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી હકીકતમાં લગ્ન બાદ શિવાની અને ફરહાને એક ફોટોશૂટ કરાવ્યું હતું.
જેમાં શિવાની નું બેબી બમ્પ દેખાઈ રહ્યું હતું તેના પહેલા લગ્નના દિવસે પણ શિવાનીનું પેટ એવુજ દેખાઈ રરહ્યું હતું પરંતુ નવા ફોટોશૂટમાં એ કંઈક વધુ દેખાઈ રહ્યું હતું આ ફોટો સામે આવતાજ લોકો પૂછવા લાગ્યા કે શિવાની શું લગ્ન પહેલા જ ગર્ભવતીછે શું ગર્ભવતી હતી એટલે તરતજ ફરહાને લગ્ન કર્યા હવે આ.
પ્રકારની વાતોને કારણે શિવાની ખુદ સામે આવી છે અને તેમણે ગર્ભવતી હોવાની સચ્ચાઈ જણાવી છે શિવાનીએ પોતાનો એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેના સિક્સ પેક દેખાઈ રહ્યા છે તેણે વિડિઓ શેર કરતા શિવાનીએ લખ્યું છેકે હું એક મહિલા છું અને હું ગર્ભવતી નથી એ બધું તકિલાના કારણે થયું હતું.
સ્વાભાવિક છેકે શિવાની દાંડેકરના વિડીઓમાં સિક્સ પેક જોઈને જાણવા મળી ગયું કે શિવાની ગર્ભવતી નથી પરંતુ એમનું બેબી બમ્પ દેખાવું એક ભ્રમ હતું હવે તેને લઈને શિવાનીએ પણ ચોખવટ કરી દીધી છે મિત્રો શિવાનીના આ જવાબ પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવવા વિનંતી.