વર્ષ 2021નું શિલ્પા શેટ્ટી અને જેક્લીનનું સૌથી વિવાદમાં રહ્યું બંનેનું ગયું વર્ષ બહુ ખરાબ વીત્યું શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ખરાબ વિડિઓ મામલે જેલ થઈ અને જેકલીનનું ઠગ સુકેશ સાથે પ્રાઇવેટ ફોટો લીક થઈ અને સાથે ઇડીએ તેને પુછતાજ માટે બોલાવી પરંતુ જયારે બંને એક્ટર સાથે સામે આવી તો બંનેએ.
પોતાના વિવાદ વિશે એવું કહી દીધું જેનાથી હંગામો મચી ગયો હકીકતમાં શિલ્પાનો એક શો આવી રહ્યો છે જેનું નામ શેપ ઓફ યુછે શો ફિટનેસને લઈને છે અને ફિઝિકલ હેલ્થથી લઈને માનસિક હેલ્થ પર સ્ટાર ખુલીને વાત કરતા જોવા મળશે હાલમાંજ તેનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો જેમાં શિલ્પા કેટલાય.
મોટા મોટા સ્ટારથી વાત કરતા જોવા મળી પરંતુ પ્રોમોમા એક જગ્યા એવી પણ છે જેમાં તેઓ જેકલીન સાથે પણ છે પ્રોમોમાં જેકલીન અને શિલ્પા પોતાના પર્સનલ વાતો ઈશારામાં વાત કરતા જોવા મળી હતી પ્રોમોમાં એકબાજુ શિલ્પા હસીને કહે છેકે વિવાદ હોયકે ન હોય ભાડમાં જાય લોકો અમે અમારી જિંદગી જીવીસું.
એકજ જિંદગી છે ત્યાં જેક્લિન પણ તેમની સાથે મશ્કરી કરે છે હવે જેકલીન અને શિલ્પાના આ વિડિઓ પર કેટલાય લોકોએ સવાલ કરી દીધા છે જણાવી દઈએ ગયા વર્ષોમાં રાજ કુન્દ્રા ખરાબ વિડિઓ મામલે જેલ ગયા હતા એ સમય શિલ્પા માટે મુશ્કેલ ભર્યો હતો હવે લોકોનું કહેવું છેકે ખરાબ સમય ગયો ને શિલ્પા અને જેકલીનને ઘમંડ આવી ગયું.