Cli

પુત્રની સામેજ લાજ શરમ ભૂલી શિલ્પા શેટી પેન્ટ પહેર્યા વગર રોડ ઉપર ફરતા જોવા મળી…

Bollywood/Entertainment

બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટી અત્યારે પતિ રાજ કુંન્દ્રા ખરાબ વીડિઓ કેશના લીધે બહુ ચર્ચામાં છે શિલ્પા શેટી એક સમયની સુપરહિટ અભિનેત્રી રહી ચુકી છે જેમણે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં અનેક હિટ ફિલ્મો આપી છે શિલ્પા શેટી પોતાના પહેરવેશના લીધે હમણાં ચર્ચામાં આવી છે જેમણે બોલ્ડ ડ્રેશ પહેરતા મીડિયામાં ટ્રોલ થઈ છે.

શિલ્પા શેટીના બોલ્ડ ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે વાયરલ થઈ રહેલી શિલ્પા શેટ્ટીની તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાયછે કે તેણે બ્લેક કલરનો લાંબો કુર્તો પહેર્યો છે પરંતુ તે નીચેનું પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે આ કારણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ફેન્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

જો કે શિલ્પા શેટ્ટીની વાયરલ થઈ રહેલી તસવીરો ઘણા સમયથી જૂની છે પરંતુ તેના કારણે તેઓ આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલા છે જેના કારણે અભિનેત્રીને ઘણી વખત હેડલાઈન્સમાં રહેવું પડ્યું છે વાયરલ થયેલી તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પુત્ર સાથે જોવા મળી રહી છે.

સોસીયલ મીડિયામાં યુઝરોએ આ ફોટામાં અલગ અલગ કોમેટો કરી છે જેમાં કટલાકે લખ્યું હતું કે મેડમ પેન્ટ પહેરવાનું ભૂલી ગયાકે શુ જયારે અન્ય યુઝરે કહ્યું મેડમ પુત્ર બાજુમાં છે થોડી તો શરમ કરો શિલ્પા શેટીના આ ફોટાના કારણે બહુ ટ્રોલ થઈ રહી છે શિલ્પા શેટી આ રીતે ઘણી વાર પોતાના પહેરવેશના લીધે ચર્ચામાં આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *