પ્રોફેશનલ લાઈફ સિવાય શિલ્પા શેટ્ટીની પર્સનલ લાઈફ પણ ઘણીવાર હેડલાઈન્સમાં રહી છે.શિલ્પા શેટ્ટીની પ્રોફેશનલ લાઈફ સિવાય પર્સનલ લાઈફ પણ ઘણી વખત હેડલાઈન્સમાં રહી છે શિલ્પા શેટ્ટીએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી અને 90ના દાયકામાં મોટા પડદા પર કરિયરની શરૂઆત કરી હતી.શિલ્પા શેટ્ટીએ બોલિવૂડને એક પછી એક ઘણી સફળ ફિલ્મો આપી.
શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિલ્પા શેટ્ટીના લગ્ન પહેલા બોલિવૂડમાં ઘણા અફેર હતા. આમાં અક્ષય કુમાર સાથેની અધૂરી લવસ્ટોરી સ્પષ્ટ દેખાઈ રહી છે. તે સમયે આ કપલે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
અક્ષય કુમાર અને શિલ્પાએ પણ તેમના પ્રેમમાં દરેક હદ વટાવી દીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે શિલ્પા શેટ્ટીએ માત્ર 22 વર્ષની ઉંમરમાં પોતાની વર્જિનિટી ગુમાવી દીધી હતી.
બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે શિલ્પા શેટ્ટી લંડન ટીવી શો બિગ બ્રધર કરી રહી હતી. તે દરમિયાન તેણે અક્ષય કુમાર સાથેના સંબંધોને લઈને ઘણા રહસ્યો જાહેર કર્યા હતા.
તેણે આ જ શોમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે તેણે માત્ર 22 વર્ષની ઉંમરે અક્ષય કુમાર સામે તેની વર્જિનિટી ગુમાવી દીધી હતી.શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે જ્યારે અક્ષય કુમાર તેની સાથે રિલેશનશીપમાં હતો ત્યારે તે ટ્વિંકલ ખન્નાને પણ ડેટ કરી રહ્યો હતો. શિલ્પાએ કહ્યું કે જ્યારે તેને આ વિશે ખબર પડી તો તે ચોંકી ગઈ.
અહેવાલો અનુસાર, અક્ષય અને શિલ્પા તેમની પ્રથમ મુલાકાતમાં એકબીજાથી પ્રભાવિત થયા હતા. 1997માં આવેલી ફિલ્મ જાનવર માં આ જોડી ફરી સામસામે આવી હતી. આ ફિલ્મ દરમિયાન બંને વચ્ચેની નિકટતા હદથી વધી ગઈ હતી.
તે સમયે એવી પણ ચર્ચા હતી કે અક્ષય અને શિલ્પાએ લગ્ન પણ કરી લીધા છે. જો કે, તેમના પરસ્પર પ્રેમ હોવા છતાં, આ પ્રેમસંબંધ લાંબો સમય ચાલ્યો નહીં અને ટૂંક સમયમાં જ બંને એકબીજાથી અલગ થઈ ગયા.