Cli

શિખર ધવને 2 બાળકોની માં સાથે કર્યા લગ્ન ! પોતાના બાળકની માં બનાવીને છોડી દીધી પત્નીને કંઈક આવું છે કારણ…

Breaking Story

શિખર ધવન તેઓ પોતાની શાનદાર બેટિંગના લીધે જાણીતા છે ભારતીય ટિમ માટે ઓપનિંગમાં બેટિંગ કરનાર શીખર ધવનના લાખોની સંખ્યામાં ફેન છે એમની બેટિંગ જોઈને ગમે તે પસંદ કરવા લાગે શિખર ધવનની પર્શનલ જિંદગીની વાત કરીએ તો એમણે 2012માં આયશા મુખર્જી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

આઈશા મુખર્જી સાથે શિખર ધવને લવ મેરેજ કર્યા હતા બંને એકબીજાને ખુબજ પ્રેમ કરતા હતા બંને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા ત્યારે ધવનને આયશાના પ્રથમ લગ્નની ધવનને બિલકુલ ખબર ન હતી જયારે શીખર ધવન ફ્રી માઇન્ડના માણસ છે એટલા માટે જયારે આઈશાએ એક દિવસ તેના પહેલા પતિ વિશે કહી દીધું.

સાથે તે પણ કહ્યું કે પહેલા પતિથી તેને બે બાળકો પણ છે ત્યારે શિખર ધવન હસતા બોલ્યોકે તો એમાં સુ થયું મતલબ કે શિખર ધવનને આઈશાના પહેલા પતિ અને બે બાળકોથી કઈ પ્રોબ્લેમ ન હતો ધવને ખુશી ખુશી બંને બાળકોને અપનાવી લીધા ધવન બંને બાળકોને બહુ પ્રેમ કરે છે જેઓ મેચ પુરી થયા બાદ બાળકો માટે ચોકલેટ પણ લઈ જતા હતા.

આયશા પણ જાણીતી ખિલાડી હતી પરંતુ લગ્નબાદ ખેલમાંથી સન્યાશ લઈ લીધો આયશા સાથે લગ્નના બે વર્ષબાદ શિખર ધવનને એક પુત્ર પણ થયો જેનું નામ જોરાવર છે અત્યારે જોરાવર 7 વર્ષનો છે જણાવી દઈએ ધવને આઈશા સાથે લવમેરેજ કર્યા તે ઘરવાળાને બિલકુલ પસંદ ન હતું બંનેએ લગ્ન ઘરવાળાથી અલગ થઈને હતા.

શિખર અને આયશાના લગ્નજીવન 8 વર્ષ ચાલ્યું બંને એકબીજાને ખુબજ પ્રેમ કરતા હતા પરંતુ અચાનક 2021માં બંને લગ્નજીવનનો અંત લાવતા અલગ થયા જેની આયશાએ ઇન્સ્ટાગ્રામમાં શિખર ધવન સાથે છુટાછેડાની એક પોસ્ટ દ્વારા જાણ કરી ત્યારબાદ લોકોએ આયશાને પૈસા માટે શિખર સાથે લગ્ન કર્યા હતા તેવું ક્હ્યું કહેવાય છેકે બંને મરજીથી અલગ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *