બહારા અને નૈના જેવા સુપરહિટ સોગં આપનાર સિગંર સોના મહાપાત્રાએ શહેનાઝ ગીલ પર ગંભીર આક્ષેપો કર્યા છે સોના એ પુછ્યુ છે કે શહેનાઝ ગીલ પાસે શું એવું ટેલેન્ટ છે સિંગર સોના અહીંયા ના રોકાઈ અને કહ્યું કે હું એ મહિલાઓને ઓળખું છું જે શોર્ટ કટના મારફતે મોટી કમાણી કરે છે શહેનાઝ ગીલનો તાજેતરમાં.
એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે અજાન નું સન્માન કરતા થોડો સમય ચુપ થઇ ગઈ હતી તેના આ વર્તન ના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા પરંતુ શહેનાઝ નો આ વિડીઓ સામે આવ્યા બાદ સોના ભડકી ઉઠી હતી સોના જણાવ્યું હતું કે શહેનાઝ ગીલે થોડો આદર પોતાની બહેનો નો પણ કરવો જોઈએ જ્યારે તેને યૌ!ન શોષણના.
આરોપી સાજીદ ખાનને બિગબોસ હાઉસ માં સપોર્ટ કર્યો હતો સોના મહાપાત્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અભિનેત્રી સિંગર શહેનાઝ ગીલ પર ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું શહેનાઝ આજે રિસ્પેક્ટ કરી રહી છે પરંતુ મને એ વાત યાદ આવે છે જ્યારે શહેનાઝે ઘણી છોકરીઓ ની સાથે યૌન શોષણ કરનાર વ્યક્તિ સાજીદ ખાન નું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું.
સારું હોત એ જ્યારે એ સમયે થોડી રિસ્પેક્ટ પોતાની બહેનો માટે પણ કરી હોત સોના ના આ ટ્વીટ બાદ શહેનાઝ ગીલ ના ફેન્સ સોના પર ટુટી પડ્યા અને સોનાને ટ્રોલ કરવા લાગ્યા ત્યારબાદ સોના વધુ ભડકી અને તેને ફરી ટ્વીટ કરી લખ્યું પહેલા જેકલીન અને હવે શહેનાજ ના સપોર્ટમાં ઊભા રહેનાર ટ્રોલર ને એક વાત જણાવવા માગું છું.
મને નથી ખબર કે શેહનાજ ની અંદર કયું સ્પેશિયલ ટેલેન્ટ છે નાના મોટા રિયાલિટી શો સિવાય તેની પાસે કશું જ નથી હું એવી ઘણી બધી મહિલાઓને ઓળખું છું જે ઓછા સમયમાં પૈસા વધુ કમાવા શોર્ટકટ અપનાવતી હોય છે બિગબોસ રીયાલીટી શો 16 માં સાજીદ ખાન ની એન્ટ્રી થઈ હતી એ સમયે.
શહેનાજ ગીલે એક વિડીયો શેર કરતા સાજીદ ખાનનો સપોર્ટ કર્યો હતો ત્યારે લોકો હેરાન રહી ગયા હતા ઘણા લોકો એમ પણ માની રહ્યા હતા કે શહેનાજને ફિલ્મોમાં કામ કરવું છે અને સાજીદ ખાન એક ડિરેક્ટર છે તેના કારણે તે સાજીદ ખાનને સપોર્ટ કરી રહી છે હવે એ વાત ફરી ચર્ચાઓ માં આવી છે.