બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની બહેન શમીતા શેટ્ટી આ દિવસોમાં પોતાના વાઈરલ વિડીઓ અને તસવીરો થી ખુબ લાઈમલાઈટમાં આવી છે સંજીદા શેખના પુર્વપતિ અને ટીવી એક્ટર આમીર અલી શમિતા શેટ્ટી ને ડેટ કરી રહ્યા છે એવી ખબરો વચ્ચે એક વિડીઓ પણ સામે આવ્યો હતો.
જેમાં શમિતા જાહેરમાં આમીરની બાહોમાં જોવા મળતી હતી સાથે કાર માં અમીર અલીને કિસ કરતી પણ જોવા મળી હતી આ વિડિઓ સામે આવ્યા બાદ અમીર અલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે શમીતા અને હું બંને એક સારા મિત્રો છીએ તે મારા ઘેર આવેલી હતી.
અને હું તેને છોડવા માટે દરવાજા સુધી ગયો હતો અને મારી ફરજ છે કે મહેમાનોની આગતા કરવી જે શાહરુખ સર પણ શીખવે છે શમીતા પણ સિગંલ છે હું પણ સિગંલ છું કોઈને શું વાંધો હોઈ શકે એ વચ્ચે તાજેતરમાં શમિતા શેટ્ટી મુંબઈ અંધેરી માં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી વાઈટ ઓફ સોલ્ડર આઉટફીટ ઓપન હેર લાઈટ.
મેકઅપ ચહેરા પર ગોગલ્સ સાથે તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી હાથમાં જેકેટ સાથે તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા બોલ્ડ અને હોટ લુક માં તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતુ આ દરમિયાન મિડીયાએ શમિતા શેટ્ટી ને આમીર અલીના સાથેના સંબંધો વિશે પુછતા જ અભિનેત્રી શમીતા શેટ્ટી કોઈ.
જવાબ આપ્યા વગર ગાડી માં બેસી ગઈ હતી તેનો આ અંદાજ જોઈ લોકો હેરાન રહી ગયા હતા શમિતા શેટ્ટી એ સાલ 2000 માં ફિલ્મ મહોબ્બતે થી ડેબ્યુ કર્યુ હતું ત્યારબાદ થોડી ઘણી ફિલ્મોમાં તે જોવા મળી અને સાલ 2021 બિગબોસ રીયાલીટી શો હાઉસ માં તે પ્રતિસ્પર્ધી રહી હતી જેમાં.
ત્રીજા નંબરે આવતા પોતાના જીજા રાજ કુંદ્રા ના ખરાબ વિડીઓ બનાવવાના કારણે શમિતા શેટ્ટી ને પણ અપમાનિત કરવામાં આવી હતી આ પહેલા સાલ 2009 માં તે બિગબોસ 3 માં જોવા મળી હતી સાલ 2019 માં ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો 8 અને ખતરો કે ખિલાડી માં પણ
શમિતા શેટ્ટી ભાગ લઈ ચુકી છે શમિતા શેટ્ટી પોતાની બહેન શિલ્પા શેટ્ટી ની જેમ બોલીવુડ માં સફળ રહી શકી નથી પરંતુ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બોલ્ડ અને હોટ લુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે એ વચ્ચે તેના લવ ઇન રિલેશનશિપની ખબરો થી તે ખુબ ચર્ચાઓમા રહે છે.