આ ખબર તમને ના દેખાડવામાં આવશે ન કહેવામાં આવશે તમે માત્ર બીજી એ ફિલ્મની કમાણીના આનંદમાં રહેશો જેને વિદેશમાં કોઈ ગણતું પણ નથી ભારતના સંગીતકાર રિકી કેજે ત્રીજી વખત ગ્રેમી એવોર્ડ જીતી લીધો છે પરંતુ હેરાની ની વાત એ છે કે આટલી મોટી સફળતાનો ભારતમાં કોઈ પણ જાતનો.
ઉત્સવ જોવા મળી રહ્યો નથી દુનિયાનો સૌથી મોટો મ્યુઝિક એવોર્ડ જીતવો એ પણ એક નહીં પરંતુ ત્રણ વાર જે કોઈ સામાન્ય બાબત નથી પરંતુ ભારતને અપાવેલા આ ગૌરવ બાબતે હજુ કોઈને ખબર પણ પડી નથી રીકી ને તેમના આલ્બમ ડીવારન્ડ ટાઈડલસ માટે ગ્રેવી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રીકી એ મશહૂર બ્રિટિશ રોકબેન ધ પુલીસના ડ્રમર સ્ટીવન સાથે આ એવોર્ડ શેર કર્યો છે આ એવોર્ડ ને સર્વશ્રેષ્ઠ કેટેગરી આલ્બમ થી પ્રાપ્ત કરવામાં આવ્યો છે ભારતમાં આજ સુધી બે ગ્રેમી એવોર્ડ જીતનાર વ્યક્તિ એ આર રહેમાન હતા પરંતુ રેકી એ ત્રીજી વાર ગ્રેમી એવોર્ડ જીતીને એ આર રહેમાન નો રેકોર્ડ તોડી નાખ્યો છે.
બેગંલુરુ ના રહેવાશી રીકી આ ખાશ એવોર્ડ શો માં શેરવાની પહેરી પહોચ્યાં હતા તેમની સાદગી જોતા લોકો હેરાન રહી ગયા હતા સાલ 2015 માં રીકીએ સૌથી પહેલા પ્રેમી એવોર્ડ મેળવ્યો ત્યારબાદ સાલ 2022 માં ગ્રેમી એવોર્ડ મેળવ્યો અને સાલ 2023 માં સતત બીજા વર્ષે પણ ગ્રેમી એવોર્ડ જીતીને રેકોર્ડ બ્રેક કર્યા છે સૌથી વધારે આ વાત એ.
લોકોને ખૂંચી રહી છે કે પાન મસાલા ની એડ કરનાર એક્ટરોને સામાન્ય એવોર્ડ આપવામાં આવે તો દેશમાં ગૌરવ જેવી સ્થિતિ શું નિર્માણ થાય છે પરંતુ આવા સંગીતકાર જેઓ વિશ્ર્વમાં સતત ત્રણ વાર એવોર્ડ મેળવીને ભારતને ગૌરવ અપાવે તેમનું નામ પણ મિડીયા માં દેખાડવામાં આવતુ નથી એ દુઃખની વાત છે.