આલિયા ભટ્ટ અત્યારે સોસીયલ મીડિયામાં તેની પ્રેગન્સીને લઈને ચર્ચામાં રહે છે એક્ટરે જયારથી પોતાની પ્રેગન્સીને લઈને જાહેરાત કરી છે ત્યારથી લોકો પણ કહી રહ્યા છેકે લગ્નના અઢી મહિનામાં જ આલિયા કંઈ રીતે પ્રેગ્નેટ થઈ હાલમાં તેના વચ્ચે આલિયા ભટ્ટ કરણ જોહરના શો કોફી વિથ કરણ 7 માં જોવા મળી.
જ્યાં એક્ટરે પોતાની સુહાગરાતને લઈને પણ મોટો ખુલાસો કર્યો આલિયાએ જણાવ્યું કે લગ્ન બાદ સુહાગરાત જેવું કંઈ નથી હોતું કારણ લગ્નના પહેલા દિવસે તમે બહુ થાકી જાવ છો તેના વચ્ચે આલિયા વાતો વાતોમા પોતાના કપડાં ઠીક કરતા જોવા મળી અને તેનાથી એ સમજમાં આવ્યું કે તેઓ પોતાના કપડાને લઈને અસહજતા અનુભતી જોવા મળી.
હાલમાં એક વિડિઓ સામે આવ્યો છે જેમાં એક્ટર વારંવાર પોતાના કપડાને સરખા કરતી જોવા મળી ક્યારેક નીચેથી સરખા કરતી જોવા મળી અહીં આલિયા પોતાના પહેરવેશને લઈને થોડી ક્ષોભજન સ્થિતિમાં મુકાઈ હતી અહીં ગુલાબી કેરળના ડ્રેસમાં આલિયા ખુબજ સુંદર લાગી રહી હતી મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.