Cli

કેટલું ઘાતક છે શક્તિ વાવાઝોડું? કેટલો થઈ શકે છે વરસાદ?

Uncategorized

તો દરિયાની અંદર જે શક્તિ નામનું વાવાજોડું બની ચૂક્યું છે તેનો જે આખો રૂટ કઈ રીતનો છે તેની પણ વાત કરીશું. ગુજરાત પર તેની શું અસર છે તેની વાત કરીશું અને અલગ અલગ વેધર મોડલ શું કહી રહ્યા છે. સૌથી પહેલા તો અમે આપને એ જાણકારી આપી દઈએ કે જે સિસ્ટમ જે ડીપ ડિપ્રેશન ડિપ્રેશનની વાત કરતા હતા તે હવે વાવા જોડું બની ચૂક્યું છે. અત્યારના આપણે વાત કરી રહ્યા છીએ કોની? આઈએમડી વેધર મોડલની. આઈએમડી વેધર મોડલ પ્રમાણેનો જે રૂટ છે તે પ્રમાણે આ આખો આપ રૂટ જુઓ કે જેની અત્યારના ગતિ જે છે તે 72 km પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈરહ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સમય જતા જતાં શનિવારની આસપાસ જે છે તે દરિયામાં જ અહીંયા આગળ આપ જોશો દ્રશ્યની અંદર તો જોવા મળશે કે દરિયામાં વધુ આગળ જતી જોવા મળી રહી છે અને ત્યારબાદ રવિવારનો જે રવિવારનો સમય છે બપોરના 12 વાગ્યાનો અને સોમવારનો રાતના 12 વાગ્યાનો સમય એટલે આ પકડીને ચાલો કે રવિવારના જ રાતના સમય સુધીમાં આ જે પવનની ગતિ છે તે એકદમ વધીને આગળ જતી જોવા મળશે આજે આખું વાવા જોડું જે શક્તિ તેનો આ નિર્ધારિત રૂટ જે છે તે આઈએમડી તરફથી બતાવવામાં આવી રહ્યો છે આઈએમડી પ્રમાણે આ રીતની પરિસ્થિતિ હોઈ શકે છે.

ગુજરાત જે છે તેઅત્યારના અહીંયા છે અને ગુજરાતથી દૂર દરિયાની અંદર આ જે શક્તિ વાવા જોડું છે તે બની ચૂક્યું છે ત્યારબાદ તે સિવિયર સાયક્લોન બનશે એટલે કે વાવા જોડામાંથી સિવિયર સાયક્લોન સાયક્લોનમાંથી સિવિયર સાયક્લોન બનશે. હવે અહીંયાં આગળ જે આઈએમડી 2 થી ત્રણ દિવસનું અનુમાન આપી રહ્યું છે તેની સાથે સાથે અમે ઈસીએમડબલએ વેધર મોડલ પણ જોઈ રહ્યા છીએ કે જેનું અનુમાન આગામી બે ત્રણ દિવસથી પણ વધુ જોવા મળી રહ્યું છે કઈ રીતે તો એ જણાવું તો આપે જે જોયું તે પ્રમાણે મંડે સુધીમાં અહીંયા સુધીની આગાહી છે કે આ જે વાવાજોડું જે છે તે અહીંયાથી

આગળ જઈ અને પછી દરિયા કિનારામાં આવે તે પહેલા દરિયા પાસે અંદર જ આ આપ જોશો અહીંયા આગળ આ અત્યારના વાવાજોડાની પરિસ્થિતિ છે જે આગળ જઈ અને મારે છે યુટરન સોમવારે તેનો યુટરન જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ સ્વાભાવિક રીતે જ આ વાવાજોડું જે છે તે નબળું પડી જશે આગળ જેમ જેમ સમય જશે તેમ તેમ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન જોવા મળી શકે છે હજી તે કહેવું થોડું વહેલું છે પરંતુ તે યુટર્ન મારી અને અહિયાથી આપ જોશો તો આ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને નવમી તારીખ સુધીમાં તે યુટર્ન મારી અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની ખૂબ જનજીક આવી જશે. જે શરૂઆતનો પોઈન્ટ હતો તે ફરી એક વખત ફરીને ત્યાં આગળ આવી રહ્યું છે માનવામાં તેવું પણ આવી રહ્યું છે કે વાવા જોડું જે અહીંયાથી પાછું આવી રહ્યું છે તો શક્યતાઓ છે કે પહેલી તરફ જે છે તે ઉમાન તરફ એક એન્ટી સાયકલોન હોય જેના કારણે આ ધક્કો વાગી રહ્યો છે

અહીંયાથી અને તે ફરી અને પોતાના જે નિર્ધારિત રૂટ ઈસીએમડબલએફ વેધર મોડલ બતાવી રહ્યું છે તે પ્રમાણે અહીંયાં દ્રશ્યમાં આપ જોશો તો તે ત્યાંથી ફરી અને પાછું આવી રહ્યું છે અને સોમવાર મંગળવાર થતા થતા એમ કરતાં કરતાં ગુરુવાર સુધીમાં તે ગુજરાતના દરિયા કિનારાના જેવિસ્તારો છે તેની ખૂબ જ નજીક પહોંચી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેની સાથે કોન ઓફ અનસર્ટેનિટી આપ જે રીતે જોઈ રહ્યા છો આસપાસના વિસ્તારો જે છે આટલો જે સફેદ ભાગ જોવા મળી રહ્યો છે વાઈટ બોર્ડર જે આપ જોઈ રહ્યા છો એટલે આસપાસના વિસ્તારોમાં સ્વાભાવિક રીતે તેની અસર થશે પવનની ગતિ પણ હોઈ શકે છે પવનની ગતિ સાથે ત્યાં આગળ વરસાદની પણ શક્યતા હોઈ શકે છે. તો અત્યાર પ્રમાણે ઈસીએમડબલએફ વેધર મોડલ પ્રમાણે આપ જોશો તો તે યુટરન મારી અને ફરી એક વખત ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે તેની નજીક પહોંચી રહ્યું છેપરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દરિયા કિનારાના વિસ્તારો પર આવશે ગુજરાતના તટીય વિસ્તારો પર આવશે ત્યારે તે વાવાજોડું ન પણ હોય તે ડિપ્રેશન પણ હોઈ શકે છે.

એક વધુ હવામાન નિષ્ણાંત અથરયા શેટ્ટી જે છે તેની સાથે અમે વાતચીત કરી તો તેમના તરફથી પણ અનુમાન આપવામાં આવ્યું છે કે જે શરૂઆત થઈ હતી 30 તારીખે ડિપ્રેશન રૂપે ડિપ્રેશન રૂપે તે આગળ વધ્યું 2 તારીખ 3 તારીખબે તારીખ સુધી તે ડિપ્રેશન રહે છે ત્યારબાદ ત્રણ તારીખે તે બની ગયું ડીપ ડિપ્રેશન આજે આખો ભાગ આપ જોઈ રહ્યા છો તે ડીપ ડિપ્રેશનનો છે પરંતુ ચાર તારીખથી તેબની જાય છે વાવાજોડું અને વાવાજોડું બન્યા બાદ 4પ તારીખ સુધી તે વાવાજોડું રહે છે ન ફક્ત વાવાજોડું ત્યારબાદ તે શક્ય તાઓ છે કે સિવિયર સાયક્લોન બાદ ડીપ ડીપ્રેશન થઈ જશે ફરી એક વખત દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ હવે અહીંયા આપણ અથરિયા શેટ્ટીનું જે અનુમાન છે તે તે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે જે પ્રમાણે ઈસીએમડબલએફ વેધર મોડલ બતાવી રહ્યું છે કેસાત તારીખ થતા થતા ઈસીએડએફ વેધર મોડલમાં આપણે જોયું હતું કે 9 તારીખ થતા થતા દરિયા કિનારાના ખૂબ જ નજીક આવી જાય છે અહીંયા પણ એ પરિસ્થિતિ છે કે દરિયા કિનારાના વિસ્તારોની ખૂબ નજીક જોવા મળી રહ્યું છેપરંતુ તે વાવાજોડું ત્યારે નહી હોય ત્યારે તે ડિપ્રેશનના રૂપમાં હશે પરંતુ જ્યારે ડિપ્રેશન પણ આવે છે તો ભારે વરસાદ થઈ શકે છે અને કોન ઓફ અનસર્ટેનિટી તે માટે જ માનવામાં આવે છે કે તે આસપાસમાં કોઈપણ વિસ્તારમાં ફંટાઈ શકે છે અને આસપાસના જે પણ વિસ્તારો છે તેમાં તે અસર પણ કરી શકે છે. આ જે છે તે સંભવિત અનુમાન છે અને ત્યારબાદનો આ જે આખો લીલો પટ્ટો આપ જોઈ રહ્યા છો તે સંભવિત ફેરફારની જે જગ્યા છે તે બતાવવામાં આવી રહ્યો છે.

હવે અહીંયાં આગળ વધુ એક મહત્વની વાત છે આઈએમડીનું ટ્રોપિકલ વેધર આઉટલુક જે આવ્યું હતું 11:30 વાગ્યાની 3 ઓક્ટોબરની છે તેમાં શુંલખવામાં આવ્યું છે ધેર ઇસગુડ કન્સેસ અમોંગ વેરીયous મોડલસ ટુ move ઇન અલૂપ ઓવર નોર્થ ઇસ્ટ એડ એડજોંગ નોર્થ વેસ્ટ અરેબિયનસી during next 72 hs followed by east નોર્થ વેસ્ટવર્ડ ટ્રેક મોડલs areઇકટing the system toુઇટેન્સીફાયફરધર inટુ aસીયર સાયકલોન સ્ટ્રોમહએવર એડપી મોડલ આર ઓલસો ઇન્ડીકેટિંગવિકનિંગ ઓફ ધ સિસ્ટમ ઓવર ધસી હવે સાદી ભાષામાં આપણે વાત કરીએ તો તેવું કહેવામાં આવી રહ્યું છે કે વિવિધ મોડલોમાં એવી સહમતિ છે કે આગામી 72 કલાકમાં આ જે સિસ્ટમ છે તે ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં લૂપમાં ફરતી રહેશે જે રીતે આપણે જોયું આગળનીપરિસ્થિતિમાં આમ ગોળમાં ફરતી રહેશે પરંતુ બાદમાં તે ઉત્તર પૂર્વ પૂર્વ દિશાને ટ્રેક પકડી શકે છે. મોડલ સંકેત આપી રહ્યા છે કે આ સિસ્ટમ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બની શકે છે. ન્યુમેરિકલ વેધર પ્રેડિકશન મોડલમાં એવા પણ એંધાણ છે કે સિસ્ટમ દરિયામાં જ નબળી પડી જશે. અહીંયાં આગળ કહેવામાં તો આવ્યું છે કે સિસ્ટમ જે છે તે દરિયામાં જ નબળી પડી જશે

આ આઈએમડીની જે બુલેટીન આવતું હોય છે આઉટલુક જે આવતું હોય છે તેમાં કહેવામાં આવ્યું છે પરંતુ એ વાત પણ સ્પષ્ટ છે કે વરસાદની અસર જે છે તે જોવા મળી શકે છે દિવાળી દરમિયાન પણ તોખેડૂતોની નવરાત્રીમાં પણ નુકસાનીનો વારો આવ્યો દિવાળીમાં પણ શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને જે ગૃહિણીઓ દિવાળી કામ બહાર કાઢતા હોય છે તેઓને પણ સામનો કરવો પડી શકે છે હાલાકીનો કારણ કે જે વેધર મોડલ જે છે તે તે પ્રમાણેના જે સંકેત છે તે આપતું હાલમાં જોવા મળી રહ્યું એવું છે કે જેમાં વાવા જોડું નહી તો ડીપ ડીપ્રેશન કે ડિપ્રેશન ગુજરાત પર ફરીક વખત ઓક્ટોબરની 8નવ તારીખની આસપાસ જોવા મળી શકે છે અને વરસાદ ફરી એક વખત જોવા મળી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *