Cli

સલમાન ખાનને જાહેરમાં જ ગળે લગાવીને કિસ કરવા લાગી શહેનાઝ ગીલ વિડિઓ અને ફોટો આવ્યા સામે…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર સલમાન ખાન અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે એમની ખાસ તસ્વીર અત્યારે છવાયેલ છે સામે આવેલ આ ફોટો ઈદની બતાવાઈ રહી છે અને એ પાર્ટી એમની બહેન અર્પિતાએ આપી હતી આ તસ્વીરમાં શહેનાઝ એમની સાથે જોવા મળી રહી છે શહેનાઝ ગીલે આ પાર્ટીમાં સલમાનને ગળે લગાવ્યા અને.

કિસ પણ કરતા જોવા મળી જેના બાદ સોસીયલ મીડિયામાં બંનેની જોડી વિશે ખુબ ચર્ચા થવા લાગી તમારી જાણકાર માટે જણાવી દઈએ શહેનાઝ ગિલના લગ્ન સિદ્ધાર્થ શુક્લા સાથે થવાના હતા પરંતુ એમના લગ્ન થાય એ પહેલાજ સિદ્ધાર્થ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા જણાવી દઈએ તારીખ 3 માર્ચના રોજ સલમાનની.

બહેન અર્પિતાના ઘરે ઈદની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ઈદની પાર્ટી દરમિયાન સલમાન અને શહનાઝ ખુબજ નજીક જોવા મળ્યા આ મોકા પર બંનેએ એકબીજાને ગળે પણ લગાવ્યા હતા શહેનાઝ ગીલે આ દરમિયાન સલમાન ખાનના ગળે કિસ પણ કરી લીધી હતી જેમનો વિડિઓ અને તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *