શહેનાઝ ગિલ અત્યારે તેની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીને લઈને ચર્ચામાં છે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે સલમાન ખાન સાથે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહેલ શહેનાઝ હાલમાં સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે હાલમાં શહેનાઝના ફેન્સ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે જયારે.
તમે આ વાત સાંભળશો ત્યારે તમારું માથું ગૌરવથી ઊંચું થઈ જશે હકીકતમાં શહેનાઝ ગીલે બ્રહ્મકુમારી ફાંઉડેશનને પોતાની કમાણી માંથી કેટલોક હિસ્સો દાનમાં કર્યો છે બ્રહ્મકુમારી ફાઉન્ડેશન અત્યારે ઘણા લોકોનું સારું કામ કરી રહી છે હવે સમાજ કલ્યાણ કાર્યમાં એક્ટર શહનાઝે પણ તેમાં ભાગ લીધો છે જણાવી દઈએ.
પેહલા શહનાઝના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લા જેઓ અત્યારે આદુનિયામાં નથી તેઓ પણ લોકોની ખુબ સેવા કર્યા કરતા હતા સિદ્ધાર્થ પણ બ્રહ્મકુમારી ફાઉન્ડેશનમાં ડોનેટ કર્યા કરતા હતા હવે શહેનાઝ પણ એજ રસ્તે ચાલી છે શહેનાઝના આ કાર્યથી હજારો લોકોનું કલ્યાણ થશે મિત્રો શહનાઝનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી.