Cli
શહેનાઝ ગીલની ઈજ્જત ઢાકંતા ગુરુ રંધાવા સાથે કરી શહેનાઝે આ હરકત...

શહેનાઝ ગીલની ઈજ્જત ઢાકંતા ગુરુ રંધાવા સાથે કરી શહેનાઝે આ હરકત…

Bollywood/Entertainment Breaking

આ દિવસોમાં પંજાબી સિંગર અભિનેત્રી શહેનાઝ ગીલ ફેન્સ ની ખુબ પસંદીદા અભિનેત્રી બની ચુકી છે શહેનાઝ ગીલ ના એક થી એક હિટ વિડીઓ આલ્બમ સોગં થી ફેન્સના દિલમાં શહેનશાઝ રાજ કરતી જોવા મળે છે તેની સુદંરતા અને સુમધુર અવાજ ને લોકો ખુબ પસંદ કરે છે ફેમસ સિંગર એક્ટર ગુરુ રંધાવા.

સાથે મુન રાઈઝ નામનો વિડીઓ આલ્બમ શહેનાઝ ગીલ નો આવવા જઈ રહ્યો છે બંને પોતાના આ વિડીઓ સોગં થકી દર્શકો ને મનોરંજન કરાવવા ખુબ ઉત્સાહીત છે વિડીઓ સોંગ રિલીઝ થવા જઈ રહ્યું છે એ વચ્ચે ગુરુ રંધાવા સાથે શહેનાઝ ગીલ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં ગુરુ રંધાવા શુટ પહેરી શાનદાર અંદાજમાં જોવા મળે છે રેડ સ્ટાઇલીસ ક્રોપ ડીપનેક આઉટફીટ માં શહેનાઝ ગીલ પણ પોતાનું બોલ્ડ કર્વી ફિગર ફોન્ટ કરી ઉભી છે ગુરુ શહેનાજના પગમાં બેસેલા છે આ હાલીયા બીચ પરનો વિડીઓ છે જે શુટીંગ સમયનો વિડીઓ હોય તેવું દેખાઈ રહ્યું છે જે વિડીઓ.

ગુરુ રંધાવા એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે ગુરુ રંધાવા અને શહેનાઝ ગીલ ની જોડી પહેલી વાર એક વિડીઓ આલ્બમ માં જોવા મળશે શહેનાઝ ગીલ સાથે આ વિડીયોમાં ગુરુ રંધાવા મસ્તી કરતા જોવા મળે છે શહેનાઝ ગીલ નો એક પગ ખુલ્લો આઉટફીટ માંથી બહાર આવી રહ્યો છે તો ગુરુ રંધાવા.

તેને ઢાકંવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તો શહેનાઝ ગીલ તે પોતાનું આઉટફીટ ખેંચી ને ખુલ્લો કરી પોતાની મદમસ્ત જાઘં ને દેખાડે છે અને ગુરુ રંધાવા નું મોઢું પોતાની તરફ કરીને તેને કિસ કરવા પ્રયત્ન કરે છે ગુરુ શરમાઈ ને હસવા લાગે છે જેમાં શહેનાઝ ગીલ ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા જોવા મળે છે.

તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તરફ ગુરુ રંધાવા નું ધ્યાન લઈ જવા કોસીસ કરતી શહેનાઝ ની આ હરકતો પર ગુરુ રંધાવા ખુબ હસતા જોવા મળે છે આ વિડીઓ પર લોકો ખુબ લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો મજે લે લો નો સામને સે તુજે કહ રહી હૈ કહીં ને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *