બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મિરા રાજપૂત હંમેસા સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે તેઓ ઘણીવાર પોતાના લુકને લઈને ટ્રોલ પણ થઈ છે જયારે એમના ફેન્સ પસંદ પણ કરે છે હાલમાં તેની કેટલીક એવી તસ્વીર સમર આવી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની સામે આવેલ તસ્વીરને લઈને તેઓ સોસીયલ મીડિયામાં છવાઈ રહી છે જણાવી દઈએ મિત્ર રાજપૂતે પોતાના ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર ફેન્સ સામે શેર કરી છે એકટિંગની દુનિયાથી દૂર મીરા રાજપૂત અત્યારે પોતાના ફેંશનસેન્સના લીધે ચર્ચામા છે તમામ લુક બાદ હવે.
મીરાંએ આ નવું લુક પણ ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે મીરાના આ નવા લુકની વાત કરીએ તો બ્લેક કપડાં પારદર્શક જોવા મળી રહ્યા છે તેના શિવાય એક ટૂંકી સ્કર્ટમાં પણ જોવા મળી રહી છે તેના આ લુકને ફેન્સ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક ટ્રોલર તેના પર મીરાંને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.