Cli
49 વર્ષની મલાઈકા ની સુંદરતા સામે શાહીદ કપુરની પત્ની મીરા રાજપૂત પણ પડી ફિક્કી…

49 વર્ષની મલાઈકા ની સુંદરતા સામે શાહીદ કપુરની પત્ની મીરા રાજપૂત પણ પડી ફિક્કી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુપર ડાન્સર મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઇને લાઈમલાઈટમાં બની રહે છે પોતાની ડ્રેસિંગ સેન્સ બોલ્ડનેશ થી ચાહકોને દિવાના બનાવતી મલાઈકા 4 વર્ષના લાંબા સમય બાદ આયુષ્ય માન ખુરાના ની ફિલ્મ એક્સન હીરોમાં આઈટમ સોંગ માં જોવા મળી હતી ચલ છૈયા છૈયા કાલ.

ધમાલ હોઠ રસીલે મુન્ની બદનામ હુઈ અનારકલી ડિસ્કો ચલી હૈલો હૈલો જેવા સુપરહિટ આઈટમ સોગંમા પોતાના ડાન્સ થી દર્શકો ના દિલ જીતનાર અભિનેત્રી મલાઈકા પોતાની 48 વર્ષની ઉંમરે પણ ગજબની ફિટનેશ ધરાવે છે અરબાઝ ખાન થી છુટાછેડા બાદ તે પોતાના ફિલ્મી કેરિયર પર વધુ ધ્યાન આપી રહી છે.

આવનાર સમયમાં ઘણી બધી ફિલ્મોમાં આઈટમ સોંગ સાઈન કરનાર મલાઈકા અરોરા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી રેડ લેધર બોડીફીટ આઉટફીટ માં મલાઈકા ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ ચહેરા પર ના બ્લેક ગોગલ્સ તેને વધુ સુદંર અને.

આકર્ષક બનાવી રહ્યા હતા તેની મદમસ્ત જવાની અને તેની દિલકશ અદાઓ જોઈ ફેન્સ દિવાના બન્યા હતા તેના ગુલાબી હોઠ અને મદમસ્ત છલકાતા ભરાવદાર નિતંબો જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી તેની બેકસાઈટ નો ઉભાર જોતા ચાહકો દિવાના બન્યા હતા.

મલાઈકા અરોરા પોતાના દમદાર લુકમા બોલીવુડ અભિનેતા શાહીદ કપુર ની પત્ની મિરા રાજપૂત ને પણ ટક્કર આપતી જોવા મળી હતી મીરા રાજપૂત થી મલાઈકા અરોરા 21 વર્ષ મોટી છે પરંતુ પોતાની ફિટનેસ થી મલાઈકા લોકોના દિલમાં રાજ કરે છે ડીઝની હોટસ્ટાર પર પ્રસ્તારીત મુવીગ.

વીથ મલાઈકા શો માં પોતાના દિલની વાતો ચાહકો સાથે શેર કરતી મલાઈકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા કોહરામ મચી જવા પામ્યો હતો ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી મલાઈકા એરોરા ની આદિલકસ અદાઓ પર ફિદા થઈને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *