Cli

દુલ્હન બની શાહિદ કપૂરની સાવકી બહેન સનાહ કપૂર શાહિદે ગળે લગાવી લીધી…

Bollywood/Entertainment Breaking

શાહિદ કપૂરની સાવકી બહેન અને એક્ટર સનાહ કપૂરના લગ્નની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે કેટલાક સમય પહેલા જ એમેનો ચુડા પ્રસંગ યોજાયો નશરૂદીન શાહ અને એમની પત્ની રત્ના પાઠકે સનાહ કપૂરને ચૂડો પહેરાવ્યો કામથી સમય નીકળીને શાહિદ કપૂર પણ પોતાની પત્ની મીરા રાજપૂત.

સાથે પહોંચી ચુક્યા છે કેટલાક સમય પહેલા જ સનાહે જયારે શાહિદને અચાનક જોય ત્યારે સનાહ શાહિદના ગળે લાગી ગઈ બંને ભાઈ બહેનનો આ તસ્વીરમાં પ્રેમ કેટલો ગાઢછે તે જોવા મળી રહ્યું છે શાહિદ કપૂર અને સનાહ ભલે સાવકા ભાઈ બહેન છે પરંતુ બંને વચ્ચે ખુબજ પ્રેમ છે શાહિદ પોતાના બધા ભાઈ.

બહેનોમાં સૌથી મોટા છે એટલે તેઓ હંમેશા મોટા હોવાની ફરજ નિભાવે છે કાલ રાત્રે સનાહના હાથોમાં મેંદી પણ લગાવી દીધી બોલીવુડની ફેમસ મહેંદી આર્ટિસ્ટ વિના નગાડાએ સનાહના હાથોમાં મહેંદી લગાવી સનાહના લગ્ન મનોજ બહેવા અને સીમા બહેવાના પુત્ર મયંકથી થઈ રહ્યા છે બંને લાંબા સમયથી.

એકબીજાને ડેટ કરી રહ્યા હતા સનાહ અને મયંકના લગ્ન મહાબલેશ્વરના એક ફાર્મ હાઉસમાં થઈ રહ્યા છે સનાહ બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે તેઓ શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની શાનદાર ફિલ્મમાં જોવા મળી હતી અત્યારે તો સનાહ અને મયંકના લગ્ન આજે શરૂ થયા છે જ્યાં કેટલાયે બોલીવુડના સ્ટાર પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *