શાહિદ કરપુરની સાવકી બહેન સનાહ કપૂર આજે ગુપચુપ લગ્ન કરી રહી છે અને કાનોકાન આ વાતની ખબર કોઈને નથી સના પંકજ કપૂરની પુત્રી છે અને તેઓ એક્ટર મનોજના પુત્ર મંયકથી લગ્ન કરવા જઈ રહી છે સના એજ છે જેમણે શાહિદ કપુર અને આલિયા ભટ્ટની ફિલ્મ શાનદારથી પોતાનું ડેબ્યુ કર્યું હતું.
પરંતુ સનાહનું કરિયર ફ્લોપ રહ્યું તેઓ એમને કરિયરમાં માત્ર ત્રણ ફિલ્મો કરી છે રિપોર્ટ મુજબ સનાહ અને મયંકના લગ્ન મહાબલેશ્વરમાં થઈ રહી છે બંનેના ફેમિલી મેમ્બેર પહેલાજ વેડિંગ ફંક્શનમાં પહોંચી ચુક્યા છે કાલે એમને હલ્દી મહેંદી અને સંગતિ પ્રસંગ થયો હતો આ પર્સનલ લગ્ન થઈ રહ્યા છે જેમાં એમના.
ફેમિલી મેંબર નજીકના મિત્રો અને કેટલાય સેલિબ્રિટી સામે થશે શાહિદ શના ઈશાન ત્રણે સાવકા ભાઈ બહેન છે તેમ છતાં આ ત્રણે વચ્ચે એકદમ સગા જેવો સબંધ છે સનાહના લગ્નમાં જે પણ ભાઈની ફરજો છે તમામ ફરજ શાહિદ કપૂરજ નિભાવશે શાહિદ કપૂર પંકજ કપૂર અને નિલમા અજીમના પુત્ર છે પંક્જ કપૂરે.
વર્ષ 1989માં નિલમાથી લગ્ન કર્યા અને 1994માં બંનેના છૂટાછેડા થઈ ગયા તેના બાદ પંકજ કપૂરે સુપ્રિયા પાઠકથી લગ્ન કર્યા જેમનાથી સનાહ કપૂરનો જન્મ થયો જયારે નીલમા અજીમે રાજેશ ખટ્ટરથી લગ્ન કર્યા જેમનાથી ઈશાન ખટ્ટરનો જન્મ થયો ત્રણે ભાઈ બહેન અલગ અલગ માંના છે છતાં સગા ભાઈ બહેન જેવા રહે છે.