Cli

શાહરુખની પુત્રી સુહાના ખાન બોડીકૉન ડ્રેસમાં લાગી રહી છે ખૂબસુરત અર્ચીજના કો સ્ટાર સાથે મનાવ્યો જન્મદિવસ…

Bollywood/Entertainment Breaking

શાહરુખ ખાનની પુત્રી ન્યાસા દેવગણ 22મેના રોજ 22 વર્ષની થઈ ગઈ સુહાના ખાને 22માં જન્મદિવસના સેલિબ્રેશનની ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે જેને જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે સુહાના ખાને જન્મદિવસ પર અગસ્ત નંદા ખુશી કપૂર અને આર્ચીજ ના બીજા સ્ટાર સાથે મસ્તી અને તેની ઝલક બતાવી છે.

સુહાના ખાને પોતાના જન્મદિવસ પાર્ટીની ઇન્સ્ટામાં ઝલક બતાવી છે અહીં સુહાના ઓરેંજ કલરની બોડીકૉન ડ્રેસ પહેરેલ જોવા મળી તેઓ આ ડ્રેસમાં ખુબજ સુંદર લાગી રહી હતી અહીં ફોટોમાં પાછળના સાઈડમાં હેપી બર્થ ડે અને રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારેલી જોવા મળે છે સુહાનાએ પોતાની 22 મોં જન્મદિવસ.

તેની આવનાર ફિલ્મ આર્ચીજના કો સ્ટાર સાથે મનાવ્યો આ તસ્વીરમાં સુહાના ખુબજ ખુશ જોવા મળી સુહાનાની આ તસ્વીર સામે આવતાજ ફેન્સ તેને પસંદ કરી રહ્યા છે અહીં સોસીયલ મીડિયામાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *