કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં શાહરૂખ ખાનની ઓનસ્ક્રીન રહી ચુકેલી પુત્રી જેણે એ ફિલ્મમાં શાહરુખની પુત્રી અંજલીનો રોલ નિભાવ્યો હતો આજે પણ લોકો તેના એ પાત્રને ખુબ પસંદ કરે છે તેઓ સોસીયલ મીડિયામાં પણ ખુબ એકટીવ રહે છે મિત્રો એ એક્ટરનું નામ સના ખાન છે જેણે હાલમાં ઈન્સ્ટાગ્રામ.
પર પોતાનો એક ક્યૂટ અને બોલ્ડ વીડિયો શેર કર્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે તેઓ દરિયા કિનારે બિકીની પહેરીને એન્જોય કરી રહી છે જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે વીડિયોમાં સના ખાન બ્લેક બ્રેલેટ અને કલરફુલ બિકીની પહેરીને દરિયામાં એન્જોય કરતી જોવા મળી રહી છે.
આ વિડિઓને અત્યાર સુધી 3ઓ હજારથી વધુ લાઈક મળી ચુક્યા છે સના ખાનનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે ફેન્સ તેના પર ભરી ભરીને કોમેંટ કરી રહ્યા છે જયારે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે વાચમિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.