શાહરુખ ખાનની પુત્રી સુહાના પહેલી વાર સાડી પહેરીને લોકો સામે આવી છે મનીષ મલ્હોત્રાની ડિઝાઇન કરેલ રેડ કલરની સાડીમાં સુહાના બિલકુલ પરીની જેમ લાગી રહી છે થોડા સમય ઓહેલા જ સુહાનાએ પોતાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી જોત જોતા આ તસ્વીર પુરા ઇન્ટરનેટમાં વાઇરલ થઈ ગઈ.
સાડીમાં સુહાનાનો ટ્રેન્ડિશલ અવતાર લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે દરેક જગ્યા સુહાનાની સાડી પહેરેલ આ તસ્વીર છવાયેલ છે સુહાના જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરનાર છે ગયા દિવસોમાં તેઓ બૉલીવુડ ડાયરેક્ટર ઝોયા અખ્તર સાથે જોવા મળી હતી મીડિયા રિપોર્ટ મુજબ ઝોયા અર્ચિક કોમીકે પર.
એક ફિલ્મ બનાવી રહી છે જેમાં સુહાના સાથે શ્રી દેવીની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના સબંધી અગત્યા નંદાને પણ લોન્ચ કરવામાં આવી શકે છે સુહાનાએ પોતાની એકટિંગનું ભણતર ન્યુરોર્કમાં કર્યું છે થોડા સમય પહેલા જ તેઓ ન્યૂયોર્કથી ભારત આવી હતી હવે લોન્ચ કર્યા પહેલા લોકો વચ્ચે એમનો.
માહોલ બનાવવામાં આવી રહ્યો છે જણાવી દઈએ 2 દિવસ પહેલા જ સુહાના તેમના ભાઈ આર્યન ખાન સાથે આઈપીએની હરાજી કરવા માટે પહોંચી હતી આ દરમિયાન બધા કેમરાની નજરો સુહાના અને આર્યન પર હતી મિત્રો તમને કેવો લાગ્યો આ સાડી વાળો સુહાનાનો લુક પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.