બોલીવુડના બાદશાહ કહેવાતા શાહરુખ ખાન અત્યારે ખુબજ હેડલાઈનમાં છે પુત્ર આર્યનની ધરકપડ પછી શાહરુખ વિષે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે જયારે એનસીબી આર્યનની ધરપકડ પછી મોટા મોટા ખુલાસ કરી રહીછે તો બીજી બાજુ શાહરુખ ખાન એમના પુત્રને બચાવવામાં લાગ્યા છે આ સમયે શાહરૂખના સપોર્ટ માં પણ અન્ય અભિનેતા આવી ચુક્યા છે.
આવા સમયમાં શાહરૂખનું એક જૂનું ઇન્ટરવ્યૂનો વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાના બાળકો વિશે વાતો કરતા નજરે આવી રહ્યા છે આ ઇન્ટરવ્યૂમાં શાહરુખ કબૂલે છેકે હું એક સારો પિતા ના બની શક્યો શાહરુખ ખાને એક વાર મીડિયાથી વાત કરતા જણાવ્યું હતું કે એકવાર હુ અબ્રાહમ સાથે બેઠો હતો.
અબ્રાહમને મેં કીધું બીટા અહીં આવ તો અબ્રાહમ ઉભો થઈને જતો રહેછે તે મારી જોડે આવીને ના બેઠો ત્યારે મને વિચાર આવ્યો કે હું એક સારો પિતા ના બની શક્યો મેં એને પ્રેમ નથી આપ્યો ક્યાંક એવું તો નથીને હું ફિલ્મોને વધુ સમય આપું છું બાળકોને સમય નથી આપી રહ્યો જયારે બીજા ઇન્ટરવ્યૂમાં શાહરૂખે પોતાના બાળકોને લઈને બીજી વાત કરી હતી.
બીજા ઇન્ટરવ્યુમાં શાહરુખ જણાવેછે કે જયારે મારી કોઈ ફિલ્મ આવી રહી હોય ત્યારે અબ્રાહમ ટીવી સામે બેઠો હોય અને મારી ફિલ્મમાં ફાઇટ સીન આવે તો અબ્રાહમ વિચારેછે તે સાચું છે મિત્રો એમના બાળકોને લઈને શાહરૂખે આ એક મોટો ખુલાસો કર્યો હતો જયારે આર્યનના પાવડર કેશ પછી શાહરુખ મૂસીબતોમાં ફસાઈ ગયા છે.