બૉલીવુડ એક્ટર પૂજા મિશ્રાએ શત્રુઘ્ન સિન્હા પર એમનો યૌન શોષણનો ગંભીર આરોપ લગાવીને સનસની મચાવી દીધી છે પૂજાએ કહ્યું શત્રુઘ્ન સિન્હાએ પોતાની પત્ની પૂનમ સાથે મળીને મારા પર કાળું જાદુ કર્યા કરતા હતા કારણ કે સોનાક્ષીને સ્ટાર બનાવી શકાય એટલુંજ નહીં પૂજાએ એ પણ કહ્યું કે શત્રુઘ્ન સિન્હા તેને.
બેહોશ કરીને ટ્રેન કરતા હતા વધુમાં કહ્યું કે શત્રુઘ્ન સિન્હાએ મારી જ વર્જિનિટી વેચીને એમની પુત્રી સોનાક્ષીને સ્ટાર બનાવી છે પૂજાના આ આરોપોથી બોલીવુડમાં સનસની મચી ગઈ છે પરંતુ હવે તેના પર પહેલીવાર શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હાએ પોતાનું મૌન તોડતા આ બધા આરોપોને નકારી દીધા છે.
એમણે પિતાની ખબર છાપનાર ઝૂમ પર પણ ફરિયાદ દાખલ કરવાનું કહ્યું છે એક ટ્વિટ કરતા લવે લખ્યું એ મહિલાને પ્રોફેશન મદદની જરૂર છે મારા પરિવાર પર આવા આરોપો લગાવવા એ સાબિત થાય છેકે તે ભાનમાં નથી હું આવા કચરા સવાલને જવાબ આપવા માટે પોતાનો સમય બરબાદ નથી કરતો પરંતુ મને લાગે છેકે.
આ કહાનીને મજૂરી આપનાર એડિટરને એ મહેશુસ કરવું જોઈએ કે આવા અપમાન જનક આર્ટિકલ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને જે બિલકુલ જૂઠું છે અત્યારે તો પૂજા મિશ્રાના આરોપ પર શત્રુઘ્ન સિન્હાએ હજુ સુધી કંઈ નથી કહ્યું પરંતુ એમના પુત્ર પૂજા મિશ્રાથી પંગો લેવા તૈયાર થઈ ગયા છે મિત્રો આ ખબર પર તમે શું કહેશો.