Cli
કેનાલમાં તરતો કોથળો જોઈને અધિકારીઓ દોડતા થઈ ગયા, કોથળો ખોલીને જોતા લોકોની આંખો પહોળી થઈ ગઈ...

કેનાલમાં તરતો કોથળો જોઈને અધિકારીઓ દોડતા થઈ ગયા, કોથળો ખોલીને જોતા લોકોની આંખો પહોળી થઈ ગઈ…

Breaking

સોશિયલ મીડિયા પર અવનવા કિસ્સાઓ વાયરલ થતા રહે છે તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કેનાલમાં એક કોથળો તરી રહ્યો હતો એ સમયે પોલીસની ગાડી પેટ્રોલિંગમાં નીકળી અચાનક કેનાલમાં નજર પડતા કોથળો દેખાયો એ કોથળા ને ખોલતા અંદર એક મહિલા મૃતદેહ.

ટ્રાઇ રહ્યો છે અધિકારીઓ દોડતા થઈ ગયા આ બનાવ હરિયાણા સોનીપત જિલ્લાના ગુહાનામાં થી સામે આવ્યો છે ખૂબ જ દુર્ગંધ મારતા કોથળાને બહાર કાઢતા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ તપાસ કરતા વોર્ડ નંબર 15 માં રહેતી વંદનાબેન તરીકે ઓળખ.

સામે આવી વધારે તપાસ કરતા આ મહિલા ને સાસરીયા પક્ષમાંથી ત્રાસ અપાતો હતો દહેજ બાબતે એવુ પિયરીયા પક્ષના લોકોએ જણાવ્યું અને વંદના બેનની મૃત્યુ પાછળ સાસરીયા પક્ષના અને તેના પતિનો હાથ હોય એવા આક્ષેપો કર્યા પોલીસ આ બાબતે વધારે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *