કંગના રાણાવત એ નક્કી કરીને બેઠી છેકે તે બોલીવુડમાંથી નેપોટિઝ્મને ઝડ મૂળમાંથી ઉખાડીને જ રહેશે અત્યારે તેનું એક લક્ષ છેકે જે એક્ટર જે સન્માનનું હકદાર છે તેને એ સન્માન કોઈ ભેદભાવ વગર આપવું જોઈએ એકવાર ફરીથી સ્ટારકિડ પર નિશાન સાધ્યું છે કંગનાએ આ વખતે ચકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને લાઈનમાં લીધી છે.
હકીકતમાં કંગના હાલમાં પોતાની આવનાર ફિલ્મ ધાકડનું પ્રમોશન કરવા કપિલ શર્મા શોમાં પહોંચી હતી આ વખતે ફરીથી બોલીવુડમાં નેપોટીઝમ પર અવાજ ઉઠાવ્યો અને સાઉથ સ્ટારની પ્રંશસા કરી અહીં કપિલે એક સવાલ પૂછ્યો અને કંગનાએ નામ લીધા વગરજ અનન્યા પાંડે પર નિશાન સાધ્યું શો દરમિયાન.
કપિલ શર્મા કંગનાની એક ફોટો બતાવે છે જેના કેપશનમાં કંગનાએ બોબી બિંબો શબ્દનો ઉપયોગ કર્યો હતો કપિલ જયારે બૉબ્બી બિંબોનો મતલબ પૂછે છે ત્યારે કંગના નાકને સ્પર્શવાની કોશિશ કરવા લાગે છે અને અનન્યા પાંડેની નકલ કરતા કહે છેકે હું મારી જીભથી મારા નાકને સ્પર્શી શકું છું પરંતુ અહીં તેણે કોઈનું નામ ન લીધું.
પરંતુ દર્શકોને સમજવા માટે તેનો ઈશારો કાફી હતો હકીકતમાં અનન્યા પાંડે થોડા સમય પહેલા કપિલના શોમાં આવી હતી અને ત્યારે તેણે પોતાની જીભથી નાકને સ્પર્શી બબતાવી હતી અને કહ્યું હતું કે એમનું આ ટેલેન્ટ છે ત્યારે અનન્યાના આ ટેલેન્ટને લઈને લૂઈ ટ્રોલ કરી હતી અત્યારે તો કંગનાનો આ અંદાજ લોકોને પસંદ આવ્યો હતો.