ભારતીય ટીવી હોસ્ટ મોડલ અને મોટીવેશન સ્પીકર અન્વેષી જૈન તાજેતરમાં એક રેડીઓ મ્યુઝિક એવોર્ડ ફંક્શનમાં મીડિયા સામે આવી હતી જેમાં તેને ડાયમંડ જડીત આઉટફીટ પહેરેલું હતું જેમાં તે ખૂબ હોટ અને સેક્સી લાગી રહી હતી નિતંબો આઉટફીટ ના ક્રોપ માંથી ઉપસી આવતા દેખાતા હતા.
જેને જોઈ એક ચાહક હોશ ખોઈ બેઠો હતો તેણે અચાનક કહ્યું હતું કે બાપરે સબ કુછ દીખ રહા હૈ ધીમેથી બોલેલા શબ્દો પણ અન્વેષી સાંભળી ગઈ હતી એને ગુસ્સે થઈને એ વ્યક્તિ સામે જોયું અને હસી પડી એને પોતાના ડ્રેસ વિશે જણાવ્યું હતું કે અંજુમ કુરેશી મારા ડ્રેસ ડિઝાઇન કરે છે.
અને તે ખૂબ જ સરસ ડીઝાઈનર છે આ બધા એને પ્રોમોટ જરૂર કરો સાથે એને આ ફંકશનમાં બોલાવવા માટે અનીલજી અને અનુશાજી નો આભાર પણ વ્યક્ત કર્યો હતો વાચક મિત્રો અન્વેષી જૈન હોસ્ટ કે મોડેલિંગ નહીં પરંતુ વેબ સિરીઝ ગંદી બાત 2 ના કારણે.
ખૂબ જ ચર્ચાસ્પદ અને લોકપ્રિય બની હતી આ વેબ સિરીઝ માં અને ખૂબ જ બોલ્ડ અને હોટ સીન આપ્યા હતા જેનાથી લોકો ખૂબ પ્રભાવિત થયા હતા ગંદી બાત 2 માં અન્વેષી જૈન દેખાયા બાદ ગુગલ માં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી બની.
ચૂકી હતી અને એના ફેન ફોલોવર પણ ખૂબ જ વધી ગયા હતા આજે તે સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને ગ્લેમર ફોટો અપલોડ કરતી રહે છે ચાહકો પણ એને ખૂબ પસંદ કરે છે મિત્રો a મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા એમને કૉમેન્ટમાં જણાવી શકો છો.