Cli
પાડોસણ સાથે રંગરેલિયા મનાવતા જોઈ જનાર પોતાના સગા દિકરાને નરાધમ પિતાએ મો!તને ઘાટ ઉતાર્યો, મામલો જાણી ધ્રુજી જશો...

પાડોસણ સાથે રંગરેલિયા મનાવતા જોઈ જનાર પોતાના સગા દિકરાને નરાધમ પિતાએ મો!તને ઘાટ ઉતાર્યો, મામલો જાણી ધ્રુજી જશો…

Bollywood/Entertainment Breaking

દેશભરમાંથી અવૈધ સંબધના ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે એ વચ્ચે તાજેતરમાં એક એવો બનાવ સામે આવ્યો છે જેમા પોતાની પ્રેમિકા માટે એક પિતાએ પોતાના સગા દિકરાની નિર્મમતા થી હ!ત્યા કરી નાખી છે 15 વર્ષના આ દીકરા નું વાંક એટલો જ હતો કે તેને પોતાના પિતાને પાડોસણ સાથે શારીરીક સુખ માણતી હાલતમા જોઈ લીધા હતા.

નરાધન પિતાએ દીકરાના હાથ કા!પી નાખ્યા અને તેની ગળું દબાવી મો!તને ઘાટ ઉતારી દિધો સમગ્ર ઘટના મધ્યપ્રદેશ ના દેવાસ જિલ્લાના બરોઠા વિસ્તારમાંથી સામે આવી છે મોહનલાલ ચૌહાણ એ પોતાના એકના એક દિકરા ધોરણ આઠમા અભ્યાસ કરતા 15 વર્ષીય હરીઓમ ચૌહાણના બંને હાથ કા!પી ને ગળું દબાવી હ!ત્યા કરી ને.

ઝાડીઓ માં ફેંકી દિધો આ ઘટના ની તપાસ કરતા પોલીસ અધિકારી એસ પી શિવદયાલ સિંહે જણાવ્યું હતું કે બાગંરદા ગામમાં થી 15 વર્ષીય છોકરા ની કપડા વિનાની બંને હાથ કાપેલી લા!શ મળી આવી છે ખૂબ જ હીરીઓમ ના કોણી થી બંને હાથ ક!પાયેલા હતા આ હ!ત્યા એક દિવશે પહેલા જ થઈ છે આરોપી તેના.

પિતા મોહનલાલ ચૌહાણ અને પાડોસણ મહીલા બંનેની ધડપકડ કરવામાં આવી છે બંને એ પોતાનો ગુનો કબુલી લિધો છે પોલીસે કડક પૂછપરછ કરતા મોહનલાલ ચૌહાણ જણાવ્યું હતું કે રાત્રી ના સમયે પાડોસણ સહવાસ માણતા દિકરો હરીઓમ જોઈ ગયો હતો અને બદનામી ની બિકે મહીલાએ મોહનલાલ ન.

દબાણ કર્યું કે તેના દિકરાને રસ્તા માંથી હટાવી દે મોહનલાલ ચૌહાણ પિતા પુત્રનો સંબંધો ભૂલીને પોતાના એક અને એક દીકરા ને ખેતરમાં મોડી રાત્રે લઈ ગયો તેના બંને હાથ કાપી નાખ્યા અને ગળુ દબાવીને તેને મો!તને ઘાટ ઉતારીને ઝાડિયોમાં ફેંકી દીધો ત્યારબાદ તે ઘેર આવી ગયો અને જણાવ્યું કે હું ખેતરમાં કામ કરવા માટે ગયો હતો.

હરિ ઓમ ના મળતા તેની માતાએ શોધખોળ હાથ ધરી હતી અને મોહનલાલ પોતાના પરીવારજનો સાથે બનાવટ કરવા લાગ્યો જેમ કાંઈ જાણતો જ ના હોય એમ તે દિકરા હરીઓમ ને શોધવા ઈન્દોર સુધી ગયો આજુબાજુના ગામડાઓ માં પુછપરછ કરી આ દરમિયાન પોલીસ કેશ પરીવારજનો એ નોધંતા પોલીસ નું શક તેના પિતાના હાવભાવ થી જતા.

પોલીસે કડક પૂછપરછ કરતા મોહનલાલ ચૌહાણે પોતાનો ગુનો કબુલી સચ્ચાઈ જણાવી હતી તેને દિકરાના બંને હાથ કા!પીને બોરવેલમાં કપડામાં વિટાડી ફેંકી દિધા હતાં અને બાકીનું તેનું શરીર ઝાડીઓમાં ફેંકી દિધુ હતું પોલીસે મોહનલાલ ચૌહાણ અને તેની પાડોસી પ્રેમીકા ની ધડપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે આ મામલે સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *