Cli

એરપોર્ટ પર દિશા પટાની ને જોઈને ફેન્સનો પરસેવો છૂટી ગયો જુવો હોટ લેટેસ્ટ તસ્વીર…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર દિશા પટાની પોતાની હોટ સ્ટાઈલથી દરેક કોઈને પોતાના દીવાના બનાવી દેછે એક્ટર તેની સુપરહિટ બોડીના કારણે ચર્ચામાં રહે છે સાથે તેનું ડ્રેસિંગસેન્સ પણ અન્ય અભિનેત્રીઓ થી અલગજ છે જેના કારણે એક્ટર જનરેશનના સિનેમા ફેન્સની દીવાની મનગમતી એક્ટર બનેલ છે નેશનલ ક્રશનું.

ટેગ મેળવી ચુકેલી દીશા પટાની એરપોર્ટ પર જોવા મળી જ્યાં એક્ટરે અંડરબૂબને ફોલોવ કરતા ધમાકેદાર એન્ટ્રી મારી એક્ટર દિશાની આ તસ્વીર પર દરેકની નજરો અટકી ગઈ એક્ટર દિશા એરપોર્ટ પર સુપર અંદાજમાં જોવા મળી એક્ટર આ દરમિયાન ખુબજ ટાઈટ શોર્ટ ટોપ પહેર્યું હતું અહીં દિશાએ ટોપ સાથે.

કાર્ગો પેન્ટ પહેર્યું હતું જેના કારણે એક્ટરની ટોન્ડ એબ્સ પણ જોવા મળી ગ્લેમરસથી ભરેલ એમ એસ ધોની ફેમ એક્ટર દિશાની આ તસ્વીર ફેન્સ વારંવાર જોઈ રહ્યા છે દિશાએ એરપોર્ટ પર અલગ અલગ પોઝ આપતા જોવા મળી તેની તસ્વીર સામે આવતાજ ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *